________________
ચતુર્વિધ સંઘની ભક્તિ ત્થા અનુકંપાદાન – સને ૧૯૨૪માં વિદ્યાથી શાંતિલાલ ખેમચંદને એક વર્ષ સુધી દર માસે રૂ. ૫/
શ્રાવક-શ્રાવિકા ખાતે ઉધારીને આપવાનું નક્કી કર્યું હતું. – સને ૧૯૨૮ માં પાલીતાણાના શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુળમાં અભ્યાસ કરનાર
શ્રી તલકચંદ માવજીભાઈની આગળના અભ્યાસની સહાય માટે રૂ. ૬૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૨૮માં સાંગલી વેલિંગ્ટન કેલેજમાં અર્ધમાગધી અને જૈન સાહિત્યને
અભ્યાસ કરતા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કેમના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે
રૂ. ૯૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૨૮માં ભાવનગર દાદા સાહેબની બેડિંગમાં રહેતા હરખચંદ બાવચંદની પિતાના બાપ અધ છે અને તે પિતે મેટ્રીકમાં અભ્યાસ કરે તે સ્કોલરશીપ આપવા અરજી કરી છે તેના જવાબમાં કરાવવામાં આવ્યું કે હરખચંદને બાર માસ સુધી માસિક રૂ. ૬, જે તે દશા શ્રીમાળી હોય તે શા. છગનલાલ ઝવેરચંદના ફંડમાંથી અને ન હોય તે શ્રાવક-શ્રાવિકાના ફંડમાંથી રૂ. ૬) સ્કોલરશીપ તરીકે આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૯માં રૂ. ૩૦૦૦/ અગર તેટલી રકમની સીક્યોરીટી પેઢીના એક વહીવટદાર ટ્રસ્ટી વકીલ કેશવલાલ પ્રેમચંદ મેદી પાસેથી મંગાવી લઈ શેઠ ચુનીલાલ વહાલચંદના ટ્રસ્ટ ફંડ ખાતે જમે કરી તેનું વ્યાજ આવે તે રકમ વીશા શ્રીમાળી વિદ્યાર્થીઓની શારીરિક કેળવણીમાં વાપરવાનું નકકી કરવામાં આવ્યું હતું, સને ૧૯૨૯માં મહુવાના હરખચંદ બાવચંદને તેઓ દશા શ્રીમાળી જૈન હોવાથી કોલેજની બે ટમ જેટલી ફીના રૂપિયા છગનલાલ ઝવેરચંદના ફંડમાંથી આપવા
મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯૦ માં માલેગામના વિદ્યાથી રમણલાલ ગુલાબચંદને એણે કરેલી અરજી
ઉપરથી રૂ. ૫/ દર માસે મદદ રૂપે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૩૦ માં સાંગલી વેલિંગ્ટન કેલેજના પ્રિન્સીપાલના પત્ર અનુસાર અર્ધમાગધી
ભણનાર વિદ્યાર્થીઓને રૂ. ૧૦૮૦/ સ્કોલરશીપ તરીકે મંજૂર કરવામાં આવી હતી. કોલેજે જનરલ મદદની માગણી કરી, પણ સંસ્થાના બંધારણ પ્રમાણે આપી શકાય
નહીં એમ જણાવવા સૂચન કરવામાં આવ્યું હતું - સને ૧૯૩૧ માં જુદાં જુદાં ગામાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદ સંબંધી
માગણીઓ પરથી કરાવવામાં આવ્યું હતું કે આ વખત માટે જે તે વિદ્યાર્થીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org