________________
પટ
અઝમતખાનની મારફતે જે ક્રૂપા અને મહેરબાનીને પાત્ર છે. દરબારનાં દ્વારા અબ્દુલ પાસેની વાકેઆનવીસી દરમ્યાન.
શેઠ આ૦ ૭૦ની પેઢીના ઇતિહાસ
નંદુજી અને વિજયદેવસૂરિના શિષ્ય વિવેકહષ તા. ૨૨ માહે ઈલાહી વર્ષી ૧૦ના રાજ ગુસલખાનામાં ભવ્ય બાદશાહ સમક્ષ ઉપસ્થિત થયા અને જગતમાન્ય તેમજ સૂર્ય જેવે! ઝળહળતા આદેશ બહાર પાડવામાં આવ્યુ કે જતિ કામને આ વર્ગ સદાચારી છે અને ભગવાનની પૂજ્ર સિવાય એમને કશ્તમાં રસ નથી તેથી આ પ્રકારના લેાકાને હરકત કરવી નહીં.. જેથી તેઓ મનની સ ંપૂર્ણ શાંતિથી પૂજ્બ અનામાં તલ્લીન રહે અને અમર સામ્રાજ્યને અનંત પ્રાર્થતા રહે.
શેશ:—આ વિનંતી માન્ય રાખતી વખતે એ વાતની ખાતરી કરી કે જિતના વ
સદાચારી છે અને ઈશ્વરભક્તિ સિવાય કશામાં એમને રસ નથી. અને પછી ફરમાન બહાર પાડવામાં આવ્યું કે સદાચારી વર્ગને એમના હાલ ઉપર છેડી દેવામાં આવે જેથી તેઓ અમર સામ્રાજ્યનું હિત પ્રાતા રહે.
યાદદાસ્ત ( નોંધ ) આ પ્રમાણે છે.
શેરા, વાકેઆનવીસીના ઉપર મુજબ ખરું છે.
બીજો શેરા, જુમુલતુલ મુબાક મદાસલ મહામાના આને ફરીથી રજૂ કરવા.
શેરા, મુરિજીસ લતાની ક્રિયાનતખાનને કે ૨૨ માહે
અદી બહિસ્તે ઇલાહી વર્ષ ૧૧ એટલે કે બુધવાર ૨૪ માહે રબિઉસઆની વર્ષમાં એટલે કે મેાહંમદ હુસેન ખુશનવીસની વાકેઆ નવીસી દરમ્યાન ફરીથી રજૂ થયે. અને તેને માન્ય રાખવામાં આવ્યું.
જુમુલતુલ મુલક મદાસલ મહામી એ તે માહુદ દોલાની હાથને શેરી-અમદાવાદનાં સર્વ અધિ કારીઓને જાણ કરવામાં આવી.
જુમુલતુલ મુબકના શેર આ ફરમાન લેખિત રજૂ કરવું. રાજ્યનાં બધાં કારભારીઓને લેખિત બૃણુ કરી.
ફરમાન-ર
શાંતિદાસ શેઠ સ‘બધી તુરુદ્દીન મેાહુ‘મદ જહાંગીર માદશાહનું ક્રમાન નુગરા :—અબુલ મુઝફ્ફર નુરુદ્દીન મેાહંમદ જહાંગીર બાદશાહે ગાઝી.
મહેાર ઃ—અબુલ મુઝફ્ફર નુરુદ્દીન જહાંગીર બાદશાહે ગાઝી.
શાહી કૃપાની અપેક્ષા રાખનાર હાલના તેમજ ભવિષ્યના ગુજરાતનાં સુબેદારી તથા અધિકારીઓને જાણુ થાય કે અમે તે પ્રાંતના રહેવાસી શાંતિદાસને વિવિધ ઇકાળે! ધરાવતા રાજ્યના સ્તંભસમાન સન્નિષ્ઠ સેવક નિઝામુદ્દીન અસૉખાનના રક્ષણ હેઠળ મૂકયા છે જેથી તેએ ( શાંતિદાસ ) રાજ્યના એ ભવ્ય સ્તંભને ભેટ સાગાદ આપતાં રહે.
એ જરુરી છે કે કાઈ સુખેદાર...
Jain Education International
***
...( આ ફરમાન અધુરું છે.)
For Private & Personal Use Only
www.jainelibrary.org