________________
પ્રકરણ ૧૨
પૂ ર વ ણી
બારોટ સાથે થયેલ સમાધાનના દસ્તાવેજ
જુનાગઢ (ગિરનાર)ના
(કડ રકમના બદલામાં શ્રી ગીરનારજી ઉપરનાં જૈન શ્વેતાંબર મદિરામાં `ન પૂજા કરાવવાના અને તેથી થતી આવકના હક છેડી દીધાને દસ્તાવેજ)
જુનાગઢની શેઠશ્રી દેવચંદ લક્ષ્મીચંદની પેઢીના વહીવટદાર પ્રતિનિધિએ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, વકીલ ચંદ્રકાન્તભાઈ છેટાલાલ, શેઠશ્રી ત્રીકમલાલ લલ્લુભાઈ, શેઠશ્રી તરાત્તમદાસ મયાભાઈ, શેઠશ્રી સુમતીલાલ પેપટલાલ, શેઠશ્રી ત્રીકમલાલ ચ'દુલાલ, એ તમામ વતી આપેલ અધિકારવાલા વહીવટદાર પ્રતિનિધિ વકીલ શ્રી ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધી ત્થા શેઠશ્રી કાન્તીલાલ ભોગીલાલ નાણાવટી તમામ રહેવાસી અમદાવાદવાલા, જોગ લખી આપનાર (૧) ખારોટ બાપુભાઈ લલ્લુભાઈ ઉ. વ. આશરે ૩૯ તે જાતે ત્યા તેમના સગીર પુત્રા (૧) વિજયકુમાર બાપુભાઈ ઉ. આશરે વરસ ૮ તથા (૨) જગદીશ બાપુભાઈ ઉ. વ. આશરે ૩ ત્થા (૩) મહેશ બાપુભાઈ ઉ. વ. આશરે ૧ એ ત્રણે સગીર પુત્રાના વાલી ત્થા (૨) બારોટ હેમતસીંગ ભુપતસંગ ઉ. વ. આશરે ર૯ તથા બારોટ દાલતસીંગ ભુપતસીંગ ઉ. વ. આશરે ૨૪ તમામ રહેવાસી જુનાગઢવાલા આ દસ્તાવેજથી લખી આપીએ છીએ કેઃ—
૧. અમેા ગીરનારજી ઉપર આવેલ જૈન શ્વેતાંબર મંદીરામાં દર્શન-સેવા-પુજા વગેરે કરાવવાનું ઘણા જુના વખતથી પેઢી દર પેઢીથી વંશપરંપરાગત બારૈાટા તરીકે કામ કરીએ છીએ તેના બદલામાં દેરાસરામાં શ્રીનેમનાથ દાદાની ટુંકમાં કેસર પુજાની ખાલી રાકડ રકમમાં ખેલાય છે તે ખેાલીની રકમ તથા બધા દેરાસરામાં પાટલા ઉપરના ચેાખા, બદામ, શ્રીફળ, નૈવેદ, રોકડ રકમ, દાગીના વગેરે યાત્રાળુઓ તરફથી જે ચડાતરી–ધરવામાં આવે છે તથા શ્રી તેમનાથ દાદાના પુસમાં જે કાંઈ મુકાય તે બધુ... પેઢી દર પેઢીથી વંશપરંપરાગતના બારોટો તરીકે લેવાના અમારા હક છે. જેમાં બારેટ બાપુભાઈ તથા તેના ત્રણ સગીર દીકરાઓને આઠ આની ભાગ છે અને હેમતસીંગ તથા દોલતસીગના આઠ આની ભાગ છે.
૨. શ્રી ગીરનારજી ઉપર આવેલા જૈન શ્વેતાંબર મદીરાના તમામ વહીવટ ઉપર જણાવેલ શેઠ દેવચંદ લક્ષ્મી'ની પેઢી ચલાવે છે અને તેના તમે! ટ્રસ્ટીએ છે એટલે અમે ખારીટાના વશપર પરાગત હકા અંગે બન્ને પક્ષ એટલે તમેા પેઢીના અધીકૃત્ય પ્રતીનીધીઓ તથા અમે બારાટા વચ્ચે નીચે મુજખ્ખ નક્કી કરવામાં આવે છે.
૩. અમેા બારોટાની તમામ આવકના હક્કો તમે, શેઠશ્રી દેવચંદ લક્ષ્મીચંદની પેઢીને અમેા બારાટા સાંપી આપીએ છીએ. તેના બદલામાં શેઠ દેવચ`દ લક્ષ્મીચંદની પેઢી બારોટને નીચે મુજબ ત્રણ પેઢી સુધી વર્ષાસન આપવા બધાય છે.
રૂ. ૨૧૦૦ અંકે રૂપીઆ બે હજાર એકસેસ ફક્ત ભારાટ બાપુભાઈ લલ્લુભાઈ તથા તેના વારસાને ત્રણ પેઢી સુધી દર વરસના કારતક માસની સુદ ૨ ના રોજ પેઢીએ આપવાના છે. અને શ્રી હેમતસીંગ તથા દોલતસીંગના અડધા ભાગમાંથી ૧૦/૧૧ના ભાગ રૂ. ૧૦૦૦૦ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org