SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ શ્રી શત્રુજય મહાતીર્થને લગતાં કેટલાક મહત્વનાં કાર્યો કીંમતના સ્ટેમ્પ પેપર ઉપર લખી આપી બંધાઈએ છીએ તે અમારે તથા અમારા વંશવાલી વારસાને કબુલ મંજુર સહી છે. “અત્ર મત અત્ર શાખ “૧ બારોટ કરશનદાસ જેમાભાઈ ૧ વૃજલાલ પાનાચંદ વેરા ૧ બારેટ દેવીસીંગ ભાવસીંગ ૧ પિપટલાલ મગનલાલ ત્રિવેદી “૧ બારોટ હીંમતલાલ હીરજી ૧ વેરા રતનચંદ દીપચંદ ૧ બારોટ રતીલાલ ગોપાલજી ૧ મણિશંકર ત્રિભોવનદાસ ૧ બારોટ મોહનભાઈ અમરશંગ “૧ બારોટ ભાવસિંગ હઠીસિંગ : “૧ ગોરધનદાસ દેવચંદભાઈ ૧ બારોટ ભવાન ગેપાળજી “લી. શાંતિલાલ વલભદાસ. “૧ બારોટ ઈશ્વરલાલ મુળજી દ. પિતે.” “૧ બારોટ નાનુભાઈ લખમણભાઈ ૧ બારોટ કરશનદાસ દેવીસીંગ | ૧ બારેટ ગોવિંદ નારણ . “૧ બારોટ વીરસંગ ભગવાન (સહીઓનું લખાણ જરુરી નહીં લાગવાથી અહીં આપ્યું નથી.) આ દસ્તાવેજ ઉપરથી જોઈ શકાય છે કે એ દસ્તાવેજ થયા પછી દસ્તાવેજની કલમ પાંચની ત્રણ પેટા કલમેમાં જણાવેલ હક્કોને બાદ કરતાં બાકીના પિતાના બધા હકકો જતા કરવા માટે બારેટ કેમને વાર્ષિક રૂ. ૪૦,૦૦૦/- જ આપવાના થાય છે. એટલે પ્રભુ આગળ ધરવામાં આવતી ચીજવસ્તુ કે રોકડ રકમ બારોટ, પિતાના હક્કની રૂએ, લઈ જતા હતા તે શિરસ્તે આ કરારથી સદંતર બંધ થતાં યાત્રિકે રાહતની તેમજ હર્ષની લાગણી અનુભવે અને કોઈ પણ જાતની કનડગતની દહેશત વગર પિતાને ઠીક લાગે તે વસ્તુઓ ભક્તિભાવપૂર્વક ભેટ ધરી શકે એવી ખૂબ આવકારદાયક પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. : સ્ટેમ્પની રકમમાં વધારો અને દંડ– આ કરારની ચૌદ કલમ પૂરી થયાં પછી જે હકીકત નેંધવામાં આવી છે તે ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે આ કરાર માટે કેટલી રકમને સ્ટેમ્પ પેપર ખરીદો જરૂરી છે તે અંગે ભાવનગરના કલેક્ટરની સલાહ લઈને જ તેમણે સૂચવ્યા મુજબ, રૂ. ૧૩,૪૦૦/ ને સ્ટેમ્પ પેપર ખરીદવામાં આવ્યો હતો. આમ છતાં પાછળથી સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે આ દસ્તાવેજને પ્રકાર જોતાં એ માટે . ૧૩,૪૦૦-ના બદલે બત્રીસ હજાર રૂપિયાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy