________________
હ
શેઠ આઇકની પેઢીના, તિહાસ વાના નથી અને તમા આ હક્કોના ભાગવા નિધીત ોતે કરી શકે તે ‘માટેની વ્યવસ્થામાં ખારોટ જ્ઞાતીએ સપૂર્ણ સહકાર આપવાના છે.
(૧૨) આ દસ્તાવેજ કરાવી લેવા માટે પેઢીએ તેના વહીવટદાર પ્રતિનિધીઓની તારીખ ૫-૫-૧૯૬૨ ના રાજ મળેલ મીટીગમાં ‘ઠરાવ કરી તેમના પ્રતિનિધીઓ પૈકી ૧ શ્રી ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધી તથા ૨ શેઠ શ્રી કાંતિલાલ ભાગીલાલ નાણાવટીને અધિકાર આપેલ છે.
(૧૩) આ હસ્તાવેજના ડ્રાફટ ખારોટ જ્ઞાતીની તારીખ ૨૨-૯-૧૯૬૨ના રાજ મળેલી મીટી’ગમાં મંજૂર કરવામાં આવ્યેા છેપ અને આ દસ્તાવેજ કરવા માટે તથા રૂપીઆ ૨૦૦૦૦૦-૦-૦ અંકે રૂપીઆ બે લાખ લેવા માટે આ દસ્તાવેજ લખી આપનાર ખાર શખ્સાને અધિકાર આપવામાં આવેલ છે.
- ‘સદરહુ દસ્તાવેજના ડ્રાફટ તથા ઠરાવ અસલ આ દસ્તાવેજના પરિશિષ્ટ તરીકે આ સાથે જોડવામાં આવેલ છે તે આ દસ્તાવેજના ભાગ તરીકે ગણવાના છે. આ દસ્તાવેજ કરીથી રીન્યુ કરાવવા પડે તે પેઢીને ખરચે કરવાના છે.
(૧૪) આ દસ્તાવેજ અમાએ અમારી રાજીખુશીથી ચીત તખીયત ઠેકાણે રાખી વાંચી સમજી વિચારી અક્કલ હુશીરીથી ખીન કેફે પાલીતાણા મધ્યે અમારી રાજી ખુશીથી તખીયત ચીત ઠેકાણે રાખી લખી આપેલ છે. જે અમાને તથા અમારા વંશવાલી વારસાને તથા અમારી ખારાટ જ્ઞાતીને કબુલ મંજુર સહી છે.
C
“આ દસ્તાવેજ ઉપર કેટલા રૂપીઆની કીમતનાં સ્ટેમ્પ જોઈશે તે નક્કી કરાવવા માટે શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢી વતી એમના મેનેજર શ્રી શીવલાલ કેશવલાલ શાહે ભાવનગર જીલ્લાનાં મહેરમાન કલેકટર સાહેબને તારીખ. ૧૯-૧૦-૧૨ના રાજ ધી આ સ્ટેમ્પ એકટની કલમ ૩૧ એકત્રીશ પ્રમાણે ચેાગ્ય સ્ટેમ્પ ડયુટી નક્કી કરી આપવા ખાખત અરજી કરેલી અને તે અરજીના જવાબમાં ભાવનગરના મહેરખાન કલેકટર સાહેમ તરફથી તેમના નખર S. T. P/૧૦૮૬૨ના તારીખ ૨૩ માઢું અકટોમ્બર સને ૧૯૬૨ ઓગણીસસાહા ખાસઠને જવાબ મળેલા છે. અને તેમના તરફથી રૂા. ૧૩૪૦૦-૦-૦ અંકે રૂપીઆ તેર હજાર ચારસાહના સ્ટેમ્પ જોઈશે તેવું નક્કી કરી આપવામાં આવેલ છે. તે ધારણે તે હુકમ મૂજબ તેટલી રકમના સ્ટેપ નીચેની વિગતે વાપરવામાં આવેલ છે જે નીચે મૂજબ..
...........
(આ સ્થાને સ્ટેમ્પનાં નંબર વગેરેની વિગતે નાંધ કરવામાં આવી છે તે અહીં બિનજરૂરી લાગતાથી લીધી નથી. )
“ એ રીતે કુલ સ્ટેમ્પનીંગ ૨૭ કી'મત રૂા. ૧૩૪૦૦-૦-૦ તેર હજાર ચારસાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org