________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ नवनवई पुव्वाई, विहरंतो आगतो अ सित्तुंजे। उसभी देवेहिं, समं समोसढो पढमतिथ्थम्मि ॥
--સિત્તેજકપો, ભા૧, પૃ. ૪૫ (શુભશીલ ગણિકૃત ટીકા). ૩. (1) યાત્રા નવાણું અમે કરીએ, ભવ ભવ પાતિકડાં હરીએ; તીર્થ વિના કહે કેમ તરીએ ? વિવેકી વિમલાચલ વસીયે.
–વીરવિજ્યજીકૃત શ્રી સિદ્ધાચલજીનું સ્તવન, ગા૦ ૧૧. (ii) યાત્રા નવાણું કરીએ, વિમલગિરિ યાત્રા નવાણું કરીએ; પૂરવ નવાણું વાર શેત્રુ જાગિરિ, ઋષભ નિણંદ સમોસરીએ.
વિમલગિરિ યાત્રા નવાણું કરીએ.
–પદ્મવિજ્યજીત શ્રી સિદ્ધાચલજીનું સ્તવન, ગા૦ ૧. ૪. (i) તે સુમધ, હાર્મિકાઃ |
મુનિ મહાઈ, રાશ્વતઃ સમઃ |
-સિત્તેજક, ટીકા, ભા૧, પૃ. ૩૫, શ્લોક ૨ (શુભશીલ ગણિવિરચિત). (ii) પ્રાયે એ ગિરિ શાશ્વત, રહેશે કાળ અનંત; શત્રુંજય મહાતમ સુણ, નમે શાશ્વત ગિરિ સંત. (૨૩)
–વીરવિજયજીકત શ્રી સિદ્ધાચલનાં ૨૧ ખમાસણના દુહા. (iii) આદિ અંત નહિ જેહને, કઈ કાલે ન વિલાય; તે તીથેશ્વર પ્રણમિયે, શાશ્વતગિરિ કહેવાય. (૯૭)
–કલ્યાણસાગરસૂરિના શિષ્ય (પુણ્યમંદિર ?) કૃત શ્રી સિદ્ધગિરિજીના ૧૦૮ દુહા. ओसप्पिणीइ पढम, सिद्धो इह पढमचक्कि-पढमसुओ । पढमजिणस्स य पढमो, गणहारी जत्थ पुंडरीओ ॥ चित्तस्स पुण्णिमाए, समणाणं पंचकोडिपरिवरिओ । णिम्मलजसपुंडरीअं, जयउ तं पुंडरीयतित्थं ॥
-સિત્તેજક, ગા. ૧૨-૧૩ (ભા. ૧, પૃ. ૧૦૪). ૬. (i) વીશ કેડીશું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ; એમ અનંત મુગતે ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ. (૯)
–વીરવિજયજીકૃત શ્રી સિદ્ધાચલનાં ૨૧ ખમાસણના દુહા. (ii) અનંત જીવ ઈશુ ગિરિવરે, પામ્યા ભવને પાર;
તે સિદ્ધાચલ પ્રણમિચે, લહિયે મંગળમાળ. (૫) કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; . તે તીર્થેશ્વર પ્રભુમિયે, સિદ્ધક્ષેત્ર સમ ચિત્ત. (૮૯).
-કલ્યાણસાગરસૂરિના શિષ્ય (પુણ્યમંદિર ?) કૃત શ્રી સિદ્ધગિરિજીના ૧૦૮ દુહા. ' ૭ શ્રેણી જાવડશા, બાહડ મંત્રી, શ્રેષ્ઠી સમરાશા તથા શ્રેષ્ઠી કર્માશાએ ચાર પુણ્યશાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org