________________
પાંલીતાણા રાજ્ય સાથે થયેલા રખોપાના કરારે
३२७
ઉપરના ઠરાવ અનુસાર આપ આપના ગામમાં વ્યવસ્થા કરાવશે। અને સદરહુ ઠરાવનુ... બરાબર પાલન કરાવશેા.
અમદાવાદ
તા. ૭ ઓગષ્ટ ૧૯૨૬.
પ્રમુખ.
એ વાતની ગૌરવ અને હર્ષ પૂર્ણાંક નાંધ લેવી જોઈએ કે ૧૫ મી ઓગસ્ટના દિવસ શાકદિન તરીકે પાળવાના આદેશને સમરત જૈન સંધે ખુબ નિષ્ઠા અને ઉત્સાહપૂÖક અમલ કર્યો હતા, એટલુ જ નહીં, પણ કેટલાય સધાએ આને લગતા સ્વતંત્ર પરિપત્રો બહાર પાડીને આ આદેશને વધાવી લીધા હતા. આવા પરિપત્રો ખેરાળુ, માલેગાંવ, ભાવનગર, તળેગામ-દાભાડા, કલકત્તા જેવાં શહેરામાંથી પ્રગટ કરવામાં આવ્યા હતા.
શ્રીસધ આ પ્રશ્ન અંગેની પેઢી હસ્તકની કાર્યવાહીથી સારી રીતે માહીતગાર થાય એટલા માટે એના તરફથી પ્રગટ કરવામાં આવેલ સાહિત્ય હિંદી ભાષામાં પણ છપાવવામાં આવતું હતું,
કસ્તુરભાઈ લાલભઈ
યાત્રાત્યાગના સાડા ચાર મહિના બાદ, તા. ૧૫-૮-૧૯૨૬ ના રાજ, આ પ્રશ્નની બાબતમાં, જૈન સંધમાં, કેવું લડાયક માનસ પ્રવતું હતું, તેનું પ્રતીતિકર પ્રતિબિંબ, એ શેાકદિનની ઉજવણી નિમિત્તે, તલેગામ દાભાડાના જૈન પાર્શ્વજિન ગુણુ મંડળ ” તરફથી પત્રિકારૂપે પ્રગટ કરીને વહેંચવામાં આવેલા નીચેના યુદ્ધગીત ઉપરથી પણ જાણી શકાય છે—
CE
નહી' નમશે
Jain Education International
અમે કરવાના અમે કરવાના, શતરૂ་જય સ્વાધિન કરવાના; નહી ડરવાના નહીં. ડરવાના, પશુબળ પેખી નહી ડરવાના. સીદ્ધાચળ પર અમ પ્રીતી છે, યમરાજની પણ નવ ભીતી છે; ગુણુ ગાઈ ઉરમાં ઠરવાના, શતરૂ’જય સ્વાધિન કરવાના. એ શાશ્વત તીરથ શાસ્ત્ર કહે, એથી ભવી જીવા મુક્તી લહે; એ તીરથ માટે મરવાના, શતરૂ་જય સ્વાધિન કરવાના. તીરથ કાજે અમ જીવન છે, એ વિણુ અમને ઘર પણ વન છે; મરતાં માતમ ન વીસરવાના, શતરૂ་જય સ્વાધિન કરવાનાં.
શતરૂ`જય નામ જ પ્યારુંં છું, એ તીરથ નિત્ય અમારું છે; રગરગમાં ભક્તિ ભરવાના, શતરૂ`જય સ્વાધિન કરવાના.
અમ તનમનધન અણુ કરશું, હક્ક સિદ્ધ થયા વીણ નવ ફરસું; સકટમાં ધીરજ ધરવાના, શતરૂજય સ્વાધિન કરવાના.
વેટસનના ચુકાદા અન્યાયી છે, અન્યાયની સામે લડવાના, શતરૂ જય
રે, કાણુ કહે એ ન્યાયી છે; સ્વાધિન કરવાના.
For Private & Personal Use Only
www.jainelibrary.org