SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા ખાપાના કરારો સાથેની એક સામુદાયિક અરજ (માસ મેમારીયલ ) મેાકલી આપવી. તથા કલ્યાણુજીના વહીવટ કરનાર પ્રતિનિધિ સાહેબાએ જે છેલ્લુ મેમેરીયલ મેકલેલ છે તેની એક નકલ મેાકલવી, અને એએ નામદારને આગ્રહપૂર્વક જયના પવિત્ર પહાડ સંબધીની ક્રામની જે ફરિયાદેશ છે તેની દાદ આપવી. “ (બ) શ્રી શત્રુ ંજયના સંબંધમાં શેઠ આણુ દજી કલ્યાણુજી વખતાવખત જે પગલાં લેવાનું જણાવે તે પ્રમાણે વવાની પોતાની તૈયારી આ સંઘ જાહેર કરે છે, અને આ તૈયારીની જાણુ થવા સારૂ શેઠ આણુ દૃષ્ટ કલ્યાણુજીને આ ઠરાવની નકલ મેાકલી આપે છે. '' સાત ગૃહસ્થાની મીટી આ સભામાં આ પ્રકરણ અંગે જરૂરી વિચારણા અને ઘટતું કરવા માટે સાત ગૃહસ્થાની કમિટી નીમવાનુ` પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ સાત સગૃહસ્થામાં ત્રણ શ્રીસંધના અગ્રણીઓને અને ચાર પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને સમાવેશ થતા હતા. એમાં સંધના ત્રણ અગ્રણીએ તે (૧) શેઠશ્રી અંબાલાલ સારાભાઈ, (૨) શેઠશ્રી કીકાભાઈ પ્રેમચંદ અને (૩) શેઠશ્નો શાંતિદાસ આસકરણના તથા પેઢીના ચાર વહીવટદાર પ્રતિનિધિ તરીકે (૪) નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈ, (૫) શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ, (૬) શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને (૭) શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈના સમાવેશ થતા હતા. ૩૦૯ તેની જોડે શેઠ આણુ છ નામદાર - વાઈસરાય સાહેબને વિનતિ કરવી કે શ્રી શત્રું આ સભામાં પણ કેટલાક અગ્રણીઓએ સતીષકારક સમાધાન ન થાય તા યાત્રાનેા બહિષ્કાર કરવાનું સૂચન કર્યું." હતું. આ સભાની કાÖવાહીથી પૂજ્ય શ્રમણ ભગવાને માહિતગાર કરવા માટે, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની સહીથી, નીચે મુજબ પત્ર લખવામાં આવ્યા હતા— પૂ. શ્રમણભગવાને વિનંતિ “ શ્રી સજ્ઞ શાસન સમુપાસક, પંચ મહાવ્રતાલ કૃત, પાંચ ઇંદ્રિયાના નિગ્રહ કરનાર, ચાર કષાયના જીતનાર, નવ પ્રકારના બ્રહ્મચર્યની ગુપ્તિના ધરનાર, પાંચ પ્રકારના આચારને પાળનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ધરનાર, પ્રાતઃસ્મરણીય શ્રી ૧૦૦૮ શ્રી— k યત્ સવિનય વિજ્ઞપ્તિ કરવાની કે, હાલમાં પવિત્ર તીર્થરાજ શ્રી શત્રુંજય ગિરિરાજના સંબંધમાં જૈન સમુદાય કેવી દશામાં આવી પડેલા છે તે સંબધીની કેટલીક અગત્યની માહિતી આપ સાહેબને કેટલાક વખત પર ખાસ માણસા મેકલી આપવામાં આવેલ છે તેનાથી આપ સાહેબ પૂરતા વાકે થયા હશેા. "6 આપ સાહેબને ઉપર મુજબ માહીતી પૂરી પાડવા બાદ, જાનેવારી માસની તા. ૨-૩ અને ૪ થીએ અત્રે તમામ સ્થાનિક પ્રતિનિધિએ તથા અન્ય આગેવાન પ્રતિષ્ઠિત જૈન સગૃહસ્થાની એક ખાસ સભા શેઠ આણંદજી કલ્યાણુજી તરફથી ભરવામાં આવી હતી. આ સભામાં ધણી જાતના વિચારાની આપલે કરીને હાલ તુરત જે ઠરાવે! પસાર કરવામાં આવ્યા છે તે જાહેરપત્રામાં પ્રસિદ્ધ થઈ ગયા છે. * સભાના સરકયુલરમાં તા. ખીજી અને ત્રીજી જાન્યુઆરી–એમ બે દિવસ જ લખવામાં આવ્યા હતા; જ્યારે અહીં સભા ત્રણ દિવસ ચાલ્યાનું માંધ્યુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy