________________
પાલીત્તાણા રાજ્ય સાથે થયેલા રખેાપાના કરારો
૨૮૩
વાદના રહીસ આજમ શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ અહી આવેલા ને તેમણે સાંતીદાસની એલાદના દાવેા રાખી લીલી ટીકીટ માગેલી પણ તેને બદલે માજી સુપ્રીનટેન્ડેન્ટ સાહેબે તેને સફેદ ટીકીટ આપવાથી શેઠ મજકુરે વાલાસાન પેાલીટીકાલ એંજટ સાહેબ તરફ અરજ કરતાં તે ઉપરથી તે સાહેબ મેહેરબાને તા. ૧૭ મી ફેબરવારી સને ૧૮૮૧ ને! હુકમ આજમ મેહેરબાન ગેહેલવાડ પ્રાંતના આસીસ્ટંટ સાહેબ મારફત આવતાં તેમાં શેઠ પ્રેમાભાઈ ત્થા તેના કુટુંબના સાંતીદાસની એલાદના છે માટે તેને માફીની લીલી ટીકીટમાં ગણવા લખું છે.” ૪૮. તા. ૫–૯–૧૮૮૧ ની મૂળ અંગ્રેજી અરજીમાં કરવામાં આવેલી ચાર માગણીઓનુ' લખાણુ નીચે મુજબ છે—
પેરા 40 : “ Your petitioners respectfully submit that the several courses open to be adopted in the present case are the following:
Jain Education International
"(1) To decide finally that the Thakore Sahib shall no longer be allowed to levy a pilgrim tax on Shravak pilgrims visiting the Shetrunja Hill, and your petitioners submit that the dictates of reason, justice, and policy, and the principles of religious toleration, demand that this course shall be adopted.
“(2) To adopt the suggestions made by your petitioners as to the construction of a road which shall pass entirely through British territory to the summit of their sacred Hill.
(3) Or to decide finally that the Shravaks shall pay to the Thakore Sahib of Palitana their fair share of any extra expenditure that he can satisfy the Government he has incurred bona fide through the necessity of increasing his police force on account of the Shravak pilgrimages, or that the Shravak Community shall pay to the Thakore Sahib a certain fixed sum calculated with reference to the police rates, such sum to be fixed by Government and not subject to alteration hereafter.
(4) Or to adhere to the terms of the agreement and settlement effected by Captain Barnewell, which, your
For Private & Personal Use Only
www.jainelibrary.org