SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો ૨૫૩ document as dated Samrut 1807 ( A. D. 1750); but this is clearly a mistake for Samvut 1707 (A. D. 1650-51). In the petition of 1859, the Shravuks referred to the agreement as of Samvut 1707. In 1862, the Thakore wrote :~ Even the document dated Samvut 1707 produced by the Shravuks, itself proves the hill to be ours.' And Colonel Keatinge, in his proceedings in 1863, recorded a 'copy of an agreement alleged to have been passed by the Thakore to the Shravuks, in Samvut 1707 (A. D. 1650-51).' The translation recorded in Colonel Keatinge's proceedings tallies with the document now produced. The document cannot therefore now be rejected.'' અ—“હવે હું ( ૨૭ મા ઝેડ) નમૂનાના દસ્તાવેજ વિષે ખેાલું છું. તે દસ્તાવેજ પોરબંદરના જતી મેાતીજીએ રજૂ કર્યા હતા. તેણે એવી જુબાની આપી છે કે, તે દસ્તાવેજ જૈન આચાર્ય ધારનંદસૂરી ( ધર્માનંદ રિ ) પાસેથી હું લાવેલા છું. “ઠાકાર તરફથી વિદ્વાન વકીલે કહ્યું કે, તે દસ્તાવેજ અસલ નથી, માટે તે રદ કરવા જોઈએ, કારણ, કેસ ચાલી રહેવાની તૈયારીની વખતે તે રજૂ થયેા છે. શ્રાવક લેાકાએ જવાબ દીધેા કે તે દસ્તાવેજ એમને હમણાં જ હાથ લાગ્યા છે. આમ હાઈ શકે. વળી એવી પણ તકરાર કરવામાં આવી હતી કે આવા જૂના દસ્તાવેજને વાસ્તે આ સહી બહુ કાળી છે. સહી કાળી છે, પરંતુ તે ઉપરથી એમ નથી સિદ્ધ થતું કે, દસ્તાવેજ જૂના હાય માટે તેની સાહી કીકી પડવી જોઈએ. “ એ વાત યાદ રાખવી જોઈએ કે, સને ૧૮૨૦ ની સાલમાં એ દસ્તાવેજ કેપ્ટન ખાનવેલની આગળ રજૂ કરવામાં આવ્યા હતા અને આગળનાં કામેામાં વારંવાર તેના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. કેપ્ટન બાન વેલે લખ્યુ છે કે, શ્રાવકાના મુખત્યાર અને હાલના પાલીતાણાના રાજાના વડીલેા વચ્ચે જે કરાર થયા, તે દસ્તાવેજ આ સાથે સામેલ છે. ' તેટલા માટે આ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. કેપ્ટન ખાનવેલ તે કરારની તારીખ સંવત ૧૮૦૭ (એટલે સને ૧૭૫૦) ની સાલ ગણે છે, પરંતુ આ સંવત ૧૭૦૭ (એટલે સને ૧૬૫૦-૫૧) ને બદલે દેખીતી ભૂલ છે. ૧૮૫૯ ની અરજીમાં શ્રાવક લેાકા એ કરાર ૧૭૦૭ માં થયેલા હાય એવી રીતે લખે છે. સને ૧૮૬૨ માં હતું કે, ‘સંવત ૧૭૦૭ ના દસ્તાવેજ, જે શ્રાવકાએ રજૂ કર્યો છે, તે ઉપરથી પણ ડુંગર અમારા સાખીત થાય છે.' અને કલ કીટી જે પેાતે ૧૮૬૩ માં કામ ચલાવ્યું, તેમાં ડાકારે શ્રાવાને સંવત ૧૭૦૭ (એટલે સને ૧૬૫૦-૫૧) માં કરી આપેલા કરારની નકલ નેાંધી છે, કલ કીટીંજના કામમાં નાંધેલા તરજૂમા હમણાં રજૂ કરેલા દસ્તાવેજની સાથે મળતા આવે છે. એટલા માટે એ દસ્તાવેજને નામંજૂર કરી શકાય નહીં. ’’ ઠાકારે પોતે જ લખ્યું ૭. આ બાબતમાં મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી મિ. જેમ્સ બ્રુસ સિગ્સન પર કાઠિયાવાડના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy