SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાન કરશે રેપ પડે તે માટે પાલીતાણામાં સ્થાનિક દેખરેખ રાખનાર કડવા દેશી માર્કત ગારીયાધારના ગેહલેને તે કામ સંપ્યું. “આ ગોઠવણથી તેઓ આવતા સંધની સામે જતા (મળણું કરતા), સ્થાનિક ઉતારાની ચોકી કરતા અને ડુંગર ઉપર ચઢતાં કોઈ અગવડ ન કરે તે માટે સંભાળ રાખતા. પરંતુ તે કામના મોબદલાની લેતી દેતીમાં એક સરખું ધોરણ ન હોવાથી ગુંચવણું થવા લાગી એટલે તેનું એકસરખું ધારણ નક્કી કરવાને સં. ૧૭૦૭માં ગારીયાધારથી ગોહેલ કાંધાજી, બાઈ પદમાજી તથા બાઈ પાટમને લઈને કડવો દોશી અમદાવાદ ગયા. બારોટ પરબત, ગરજી ગેમલજી તથા લખમણુજી વગેરે તેમની સાથે ગયા, અને અમદાવાદમાં શેઠ શાંતિદાસ સહસકરણ તથા શા. રતન સુરા વગેરે સંધ જેગું ખત કરવામાં આવ્યું, જેમાં ગેલેએ સંઘનું મળણું–ચેક કરવાને તેના બદલામાં છૂટક જત્રાળ પાસેથી અડધી જામી, એક ગાડે અઢી જામી અને સંઘ પાસેથી સુખડી મણ એક અને અઢી જામ મળે તેમ ઠરાવ્યું.” આ માહિતી ઉપરથી આ પ્રમાણે ત્રણ મુદ્દા સંબંધી વિશેષ જાણકારી મળવા પામે છે – (૧) વિ. સં. ૧૭૦૭ને કરાર થયો તે પહેલાં પણ શ્રી શત્રુંજયનાં યાત્રિકોને જાન-માલની સાચવણીનું કામ ગારિયાધારના ગહેલને સોંપવામાં આવ્યું હતું. (૨) તે વખતે કડવા દેશી પાલીતાણામાં રહીને તીર્થની દેખરેખ રાખતા હતા; અને આ કરાર એમના પ્રયાસથી અમદાવાદમાં થવા પામ્યો હતે. (૩) આ કરાર (એટલે કે એના ઉપર સહી-સિક્કા) અમદાવાદમાં થયે હતે. વિ. સં. ૧૭૦૭ ને રોપાને આ પહેલે કરાર કરવાની નગરશેઠ શાંતિદાસને એ દષ્ટિએ પણ જરૂર લાગી હશે કે, તે વખતે ઘોરી બેલમ નામે દિલીના બાદશાહને એક સગે પાલીતાણામાં રહેતા હતા અને કેને રંજાડતા હત; એ યાત્રાળુઓને કનડગત ન કરી શકે. (જુઓ, Travels in Western India, p. 294.) ૪. મતીજીની જુબાની અંગ્રેજીમાં આ પ્રમાણે નેંધવામાં આવી છે– « To. Mr. Branson-The chief of our gach (sect) was Herbegeshwari. I produce the following document which I received from my Guru, i. e, an agreement of st. 1707. [Recorded Z 27.] "I arrived in Rajkot the day before yesterday at 6 or 7 P.M. Joetaram, a shravuk, wrote to me to Porebunder to bring this document. He is a Sheitia of Ahmedabad. To Mr. Budrudin-This document was given to me six days ago by our Acharya Dharmanandsuri, who is the brother of my Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy