________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાષાના કરારે
૨૪૩
શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી ઉપર લખેલા પત્ર પરથી જાણી શકાય છે. એ પત્રમાં તેઓએ લખ્યું હતું કે—
“ જત વિનંતી સાથે લખવાનું કે, આપના તરફથી જુદા જુદા નામે ત્રણ પત્રા મળ્યા તેમ જ આસપાસના ગામેમાં મોકલવાના બીજા પત્રાનુ' બંડલ પણ મળ્યુ છે. તે સુચનાનુસાર આસપાસના ગામે મેાકલાવ્યા છે તે જાણશે.
“ આ પત્રા મળ્યા પહેલાં જ ન્યુસ-પેપરાથી જાણવામાં આવ્યું કે તા. ૧-૬-૨૮ થી જાત્રા ખુલ્લી થયાના સતાષકારક ઠરાવ અન્ને પક્ષ વચ્ચે સમાધાનીથી થઈ ગયા તેથી તે દિવસે અહીં એક ઉત્સવ તરીકે તે દિવસને માની પાખી પાળવામાં આવી હતી, તેમ જ ધામધૂમથી ૯ પ્રકારની પુજા ભણાવવામાં આવી, સૌ ભાઈએ એકત્ર થઈ ગાજતેવાજતે અરસપરસ મળવા નીકળી પડયા હતા, ઘર દીઠ સાકરની લાણી કરવામાં આવી હતી, તેમ જ સ્વામીવાત્સલ્યનું જમણુ કરવામાં આવ્યું હતું. અને ગરીબોને લગભગ ૫૦૦ મણુ મીઠાઈ છૂટે હાથે વેચવામાં આવી હતી. આ પ્રમાણે તે સુવણૅ મય દિવસ ઉજવવામાં આવ્યેા હતા તે સહજ જણાવવામાં આવે છે.
"eil.
“ શા કરમસી ખેતસી સદર સસ્થાના વહિવટદાર ”
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે જ, દેશના બધા વિભાગેામાં, જુદાં જુદાં સ્થાનામાં, નાના-મોટા ધાર્મિક કાર્યક્રમા ચાજીને, જે તે સ્થાનાના સંઘાએ, પેાતાને હ-ઉલ્લાસ પ્રદશિર્ષાંત કર્યાં હતા. અને એમ કરીને આ કરારને એટલે કે યાત્રામુક્તિના આ સેાનેરી અવસરને અતરના ઉમળકાથી વધાવી લીધા હતા. પેઢીને માટે તા આ ઘટના પેાતાની કાર્યવાહીની સફળતા અને ધન્યતાનો વિશિષ્ટ અનુભવ કરાવે એવી ઐતિહાસિક ઘટના પુરવાર થઈ હતી, એમ કહેવુ. જોઈ એ.
આ રીતે આ પ્રકરણના સુખદ અંત આવતાં બે વર્ષ અને બે માસ જેટલા લાંબા સમય સુધી ચાલેલ શ્રી શત્રુ ંજય તીર્થની યાત્રા ધીરૂપે પાલીતાણા રાજ્ય સામે ચાલેલ અસહકારના આંદોલનના અંત આવ્યા હતા અને ફરીથી યાત્રા, આનંદ અને ઉલ્લાસના વાતાવરણ વચ્ચે, શરૂ થઈ હતી. જૈન સ ંઘે દાખવેલ યાત્રાખંધીની આવી દાખલારૂપ મક્કમતાને લીધે દરબારશ્રીને, તા. ૧-૪-૧૯૨૬ થી તા. ૩૧-૫-૧૯૨૮ સુધીની, એ વર્ષ અને એ માસ જેટલા સમયની આવક ગુમાવવી પડી હતી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org