SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શેડ આ કની પેઢીના ઇતિહાસ સમજૂતી દ્વારા, કાયમી સમાધાનની જે શરતે, કેપ્ટન ખાનવેલની સમક્ષ, નક્કી કરી હતી, તે મુજખ શ્રાવકાએ, ડુઇંગર અને જાત્રાળુઓના રક્ષણ માટે અથવા રખાપા તરીકે, ઠાકોર સાહેબને, દર વર્ષે, રૂ. ૪૫૦૦]આપવાના હતા; અને ઠાકોર સાહેબે પોતે તથા એમના પૂર્વજોએ સને ૧૯૨૧થી તે સને ૧૯૬૩ સુધી એ રકમને સ્વીકાર પણ કર્યાં હતા, અને આશરે ૪૦ વર્ષ કરતાં વધુ વખત સુધી એની પહોંચા તેઓ આપતા રહ્યા હતા.”૨૧ એક જાણવા જેવુ લખાણ પેઢીના દફ્તરમાં એક કરારના લખાણ જેવા કાગળ સચવાયેલા છે, તેની વિગતા જાણવી અહીં રસપ્રદ થઈ પડે એવી છે. વિ॰ સ૦ ૧૮૬૦ ના કારતક સુદ ૧૫ની તિથિવાળા (સને ૧૮૦૩ ની સાલના) આ કરારના મુસદ્દાની નકલ આ પ્રમાણે છે— માહાર ગાહેલશ્રી ઊનડજી લખીત‘ગગાહેલ શ્રી ઊનડજી તથા કુવર શ્રી ખવાજી જોગ વખતચંદ ખુશાલચંદ તા. મહાજન સમસત જત શ્રી પાલીતાણાના ડુંગરની ચાકીનુ અમને મુડકીએ કરી આપેલ તે પ્રમાણે આજ લગણ લેતા તેનું ઊધડ ઠરાવી વરસ એકના રૂ. ૪૦૦૧] અંકે ચાર હજાર એક કરી આ લેખ તમને લખી આપીએ છીએ જે હવેથી અમારે તથા અમારા વંશપર પરાને મુડકી ખાખત અટકાઅત વીગરે કાંઈ પણ કરવુ નહી ને ડુંગરની ત્યા સ`ઘાળુ જે આવે તેની ચાકી કરાવવી ને કાઇનુ જાઅ આવે તે અમારે આપવુ એ ડુંગર ઉપર કે શઘ્ર ઉપર ખીજી કશી કનડગત કરવી નહી ફક્ત ઊપર લખા પ્રમાણે રૂપેઆ લેવા તથા સંધ જમાડે તે પાસેથી પકવાંન વીગેરે ખાધાનુ લેવુ તે શીવાય બીજુ કાંઈ પણુ લેવુ નહી ડુંગર ખાખતના પરવાના ખાદશાઈ શેઠે વખતચંદ ખુશાલચ'દવાલા પાસે છે તે પ્રમાણે ડુગરના માલેક માહાજનને ચાકીના ઠરાવ પ્રમાંણે લેવા તેના માલેક અમે આ લખુ અમારે તથા અમારા વશમાં પાલીટાંણાની ગાદીએ બેસે તેણે પાલવુ ને અમારે ઉપર લખા પ્રમાણે ચાલવુ તેમાં કાઈ કુરે તે શ્રી રણછેડજી તથા શ્રી આદેશ્વર ભગવાન દરમીયાન આપા છે. સ` ૧૮૬૦ના વરખે કારતગ સુદ્ર ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy