SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २०० અત્ર ગાહેલ કાંધાજી તથા નાઘણુજીની સહી ઉપર છે. સહી છે. શેઠ આવકની પેઢીના ઇતિહાસ ૧ અત્ર સાખ શ્રી જુગીસ ૧ ગાહેલ અજાભાઈ ઉનડજીની શાખ ૧ લા. મના ગગજી ૧ ૪. ખમ ખસળ રહી. ૧ દેવાંણી ખાડાભાઈ સાખ. ૧ ગેાહેલવીસાભાઈ ઉનડજીની સાખ ૧ લી. મેતા કસળજી જગદીસ આ બંદોબસ્ત પક્ષકારાએ માહારી રૂબરૂમાં કરેલા છે. અને સરવે પક્ષકારાના વ્યાજખી હકા તેથી જળવાશે એમ જણાય છે. Jain Education International (સહી) આર. ખારનવેલ (અંગ્રેજી) પેા. એ. કા. પાલીતાણા રાજ્ય અને શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે થયેલ ઉપર મુજખ રખાપાના બીજા કરારની પહેલાંનાં કેટલાંક વર્ષ અને એ કરાર આશરે ચાર દાયકા સુધી એટલે કે સને ૧૮૬૦ની સાલ સુધી અમલમાં રહ્યો એ સમય દરમિયાન (આશરે એકાવન વર્ષ જેટલા લાંબા સમય દરમિયાન) પાલીતાણા રાજ્યની આર્થિક સ્થિતિ કેવી નમળી ગઈ થઈ હતી અને એને કારણે જૈન સ`ઘના આગેવાના સાથે એને કેવી કેવી જાતની સમજૂતી કરવાની ફરજ પડી હતી, એની કેટલીક બહુ મહત્ત્વની વિગતા આ સ્થાનેજ આપવી ઉચિત લેખાશે. હેમાભાઈ શેઠનું વર્ચસ્વ : અગ્રેજ સલ્તનતના પગપેસારા કાઠિયાવાડમાં ‘વાકર સેટલમેન્ટ ’થી થયા હતા. આ સેટલમેન્ટ સને ૧૮૦૮ માં થયું હતુ. સેટલમેન્ટ થયુ એ જ અરસામાં પાલીતાણાના રાજવી કાંધાજી તથા એમના પાટવીકુ ંવર નવઘણુજી વચ્ચે ખટરાગ થવાને કારણે રાજ્યની આર્થિક સ્થિતિ બહુ જ કથળી ગઈ હતી અને રાજ્યનુ સંચાલન કરી શકે એવી શક્તિ એમનામાં નહેાતી રહી. આ પરિસ્થિતિમાં નગરશેઠ વખતચ'ના પુત્ર હેમાભાઈ એ રાજ્યના સચાલનનાં સૂત્રે પેાતાના હાથમાં લીધાં હતાં. અને છેક સને ૧૮૨૧ સુધી એમણે રાજ્યની લગામ પોતાને હાથ રાખી હતી૧૪ ઉપર સૂચવેલ સને ૧૮૨૧ ના રખાયાને ખીજે કરાર થયા તે અરસામાં તે પાલીતાણા રાજ્યની સ્થિતિ એટલા માટા પ્રમાણમાં કથળી ગઈ હતી કે જેથી આખું રાજ્ય વાર્ષિક રૂ. ૪૨૦૦૦પ(અંકે રૂપિયા બેતાળીસ હજાર)ની રકમથી શેઠ હેમાભાઈ વખતચંદને ત્યાં ગિરા મૂકવાના વખત આવ્યા હતા. શરૂઆતમાં આ ગિરાખત ૧૦ વર્ષ માટે કરવામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy