________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારા
૧૯૩
~; """
પુત્રામાં બાદશાહ બનવા માટેના જે ઊડા વિખવાદ પેઠા હતા અને તેથી રાજ્યકુટુબમાં તથા સલ્તનતમાં જે ઘેરે આંતર કલહ જાગી ઊઠયો હતેા, એથી માગલ સલ્તનતના પાયા ડગમગી ઊઠવાના છે, એ વાત વિચક્ષણુ અને દીર્ઘદશી શાંતિદાસ શેઠને બરાબર સમજાઈ ગઈ હાય એમ લાગે છે. અને તેથી એમને એ વાતની પણ ખાતરી થઈ હાવી જોઈ એ કે, શત્રુંજય તીથૅ તથા અન્ય જૈન તીર્થોને લગતાં આ બધાં માગલ કુમાના, નજીકના જ ભવિષ્યમાં, આ તીર્થની તેમ જ તીના યાત્રિકાના જાનમાલની સાચવણી કરવા માટે હવે ભાગ્યે જ કારગત થઈ શકવાનાં છે. કંઈક આવી ક્રૂ'દેશીભરી વિચારણાથી પ્રેરાઈ ને એમણે, ઔર‘ગઝેબે પણ બાદશાહ બન્યા બાદ એમને તી સંબધી જે બે ક્રમાના આપ્યાં હતાં એની સાત-આઠ વર્ષ પહેલાં, એટલે કે વિ॰ સં૦ ૧૭૦૭ માં, ગારિયાધારની રાજધાનીમાં રહીને પાલીતાણા શહેર અને શ્રી શત્રુ′જયગિરિ ઉપર હકૂમત ભાગવતા ગાહેલ વશના રાજવી કાંધાજી વગેરે સાથે તીર્થ અને યાત્રિકાની રક્ષાના પહેલા કરાર કર્યાં હતા, જે આ પ્રમાણે છે
સંવત ૧૭૦૭ ( સને ૧૬૫૧) ના પહેલા કરાર ॥ શ્રી !!
uk॰ ॥ સ ́વત ૧૭૦૭ વર્ષે કાર્તિક વિદ ૧૩ ભામે ગાહિલ શ્રી કાંધાજી તથા ભારાજી તથા હમીરજી તથા ખાઈ પદમાજી તથા પાટમદે જત લખત આમા શ્રી સેત્ર'જાની ચાકી પુહુરૂ કરૂ' છુ' તથા સૌંઘની ચાકી કરૂ છું તે માટે તેનું પરઢ કીધા છે. શાહ શાતિાસ સહસકરણ તથા શાહ રતન સુરા તથા સમસ્ત સંઘ મળી શ્રી સેત્રજી સંધ આવઈ તથા છઠીઆં છઠ વિહિવા આવિ તથા પાલુ લેાક આવિ તેનું અમિ કરાર કીધું છે. તે અમા બાપના ખેાલનું પાળવું, તેની વગત્ય શ્રી શેત્ર...જઈ સઘ આવી તેની ચુકી સ'ધ આવિ તે પાસે મલણું કરી લેવુ' તેની વગત. સૂખડી મણુ ૧ તથા પહુરૂ કરવા. લુગડાની જામી રા. માટી સધિ છઠ્ઠી તથા પાલુ સંઘ આવી તે પાસિ મલશ્` ન લેવુ'. ગાડી ૧ જામી રા! અંકે અઢી લેવી. માટા સંઘ મધે પ્યાદા હુંઅિ તેનું ન લેવું. ખીજી છઠ વીવા આવિ તેની માણુસ ૧૦૦, જામી ૬૦ લેવા. માલણુ માગવું નહી. વહી બીજી માણસ પાછુ આવિ તે જણુ ૧ની જામી ના અંકે અરધી લેવી. અકૂ" કાંહી ન લેવું. સ'ધ શ્રી સેત્રંજી જાત્રા કરવા આવિ તે પાસિથી એ કરાર લેવૂ. ગચ્છ ૮૪ ચારાસી તુ” એ કરારિ લેવું. તથા એ કરાર આપના ખેલનું પાળવું. તથા શ્રી આદિશ્વરની સાખી પાળવુ. રણછેડજીની સાખી પાલવું. કારખાના પિસ ન લેવુ તપાગચ્છનિ. તાશ્રી
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org