________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
Re
(૨) સને ૧૯૫૧માં, વડાલીના એક શ્રાવક ભાઈ એ, વિલ કરીને, એના અમલ કરવાની સત્તા શેઠ આણુ દૃજી કલ્યાણજીની પેઢીને આપી હતી.૧૫
(૩) સને ૧૯૫૫માં, જેસલમેરના સાની શ્રી પન્નાલાલજીએ પેાતાનુ' વિલ કર્યુ, તેમાં પેાતાની અડધી મિલકત પાલીતાણાની શેઠ માણુદજી કલ્યાણજીની પેઢીને આપવાનુ લખ્યુ· હતુ. આ વિલ મુજબ પેઢીને રૂ. ૩૩૪૪૯૯૦ પૈસા જેટલી રકમ મળી હતી. બાકીની અડધી રકમ કાલીકમલીવાલા ખાવાજીને આપવાનુ વિલમાં લખ્યું હતું.૧૬ આ ત્રણે વિલના દસ્તાવેજ પેઢી પાસે છે. બીજા પ્રશ્નોના નિકાલ
ભૂતકાળમાં યતિએ અને ગારજીઓના પ્રશ્નો અને ઝઘડાઓના સામના કે નિકાલ પેઢીને કરવા પડતા હતા. કયારેક જુદા જુદા ગચ્છા વચ્ચેના પ્રશ્નો પુછુ આવી પડતા હતા.૧૭ ખારોટા સાથે, એમના હુ ખાખતમાં, વિ॰ સ૦ ૨૦૧૮માં (સને ૧૯૬૨માં) કાયમી સમાધાન થવા છતાં, હજી પણ એમને લગતા પ્રશ્નો ઊભા થાય છે.૧૮ તેમ જ કયારેક ડાળીવાળાઓના પ્રશ્નો પણ સામે આવી પડે છે. આ કે આના જેવા ખીજા જે કોઈ પ્રશ્નો કે ઝઘડાએ ઊભા થાય છે ત્યારે, એથી શ્રીસંઘને કઈક ને કઈક પરેશાની ભગવવી પડે છે. આવા વખતે પેઢીએ જ આવી ખાખતાના નિકાલ કરવા પડે છે.
પેઢીના કારેાખાર સાચવવા માટે, એની બધી શાખાઓમાં થઈને, માટાનાના હાદારી, કારકૂના, પહેરાવાળા, પટાવાળા, પૂજારીએ અને અન્ય કર્મચારીઓના મળીને આશરે ૭૫૦ માણસાના કાયમી સ્ટાફ નિભાવવામાં આવે છે; એ સિવાય નવા જિનમદિરને ચણાવવા માટે તથા જૂના જિનમદિરના જીર્ણોદ્ધાર માટે, જે તે કામ પૂરતા, જે તે સ્થાને, ફેકવામાં આવતા માણુસા તેા જુદા સમજવા. આટલી માહિતી ઉપરથી પણ પેઢીને વહીવટ કેટલા ખડાળા અને કેટલા વિવિધતાવાળા છે, એને ખ્યાલ આવી શકે છે. એક જાણવા જેવા પ્રસ`ગ
ઉપર આપેલ હકીકતના અનુસ ́ધાનમાં એક જાણવા જેવા પ્રસ`ગ અહી. નાંધવા ચિત છે. સને ૧૯૭૦ માં, પાલીતાણા મ્યુનિસિપાલીટીએ, પાલીતાણાની શેઠ આણુજી કલ્યાણજીની પેઢીને એક વેપાર કરતી ધધાદારી પેઢી માનીને, એણે દુકાનધારાના નિયમ મુજબ પાતાની નોંધણી ( રજિસ્ટ્રેશન ) નહી કરાવેલ હાવાથી, કાયદાના ભંગ માટે, પાલીતાણાના ફર્સ્ટ કલાસ ન્યાયાધીશની કોટ માં, પેઢી સામે ફાજદારી દાવા માંડયો હતા. આ દાવાના ફેસલા પેઢીની વિરુદ્ધ આબ્યા અને એમાં પેઢીની પાલીતાણા શાખના મેનેજર શ્રી લાભશકર જેઠાલાલને રૂ. ૪૦૩ના દડની અને ઇડ ન ભરે તેા એક માસની જેલની સખ્ત સજા ફરમાવવામાં આવી હતી,
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org