________________
' શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ ઉતારાના મથાળાનું લખાણ આ પ્રમાણે છે–
શ્રી પવિત્ર શેત્રુજા ડુંગર ઉપર શ્રી. ચોમુકજીની ટુકમાં સ ૧૭૮૭થી સ. ૧૮૯૦ સુધીમાં રીપેર કામ કરેલ તેનાં ખાતા વગેરે બાબત વાર નીચે મુજબ.”
વિ. સં. ૧૭૮૭-૮૮ની સાલના નામની નોંધ આ પ્રમાણે કરેલ છે— - “ખા. પા. પ૦-૫૭. શ્રી. મુકજીની ટુકના નવા દેરા ખાતે પછાપા”
આ પછી વિ. સં. ૧૭૯૯ના ખર્ચને જે ઉતારો આપે છે, એની સાથેના લખાણ ઉપરથી એવું જાણવા મળે છે કે, ૧૦૩ વર્ષ જેટલા લાંબા સમયને આ ઉતારો. વિ સં. ૧૮૭૫ની સાલમાં “મેટા કેસ” નામે ઓળખાતા કઈ કેસમાં રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો, જે આ પ્રમાણે છે–
સં. ૧૭૯ ખા. પા. ૮. ગોખલા ખાતુ ૭૫૧. આ. પા. ૨૪૧ મેં બઈ મેલી દીવ બંદરની દેરડી. નવી કરાવી ચેમુખજી પાસે તે રકમ સં. ૧૮૭૫નાં મોટા કેસમાં રજુ થયેલ છે તથા. ૧૨૫ આ. પા. ર૭૨મેં જમે કરેલ છે તે ઉપર પણ મોટા કેસમાં રજુ કર્યાની સહી છે.”
એ જ રીતે વિસં. ૧૮૧૦ને ઉતારે આ પ્રમાણે લખે છે– . . “સં. ૧૮૧૦ ખા. પા. નથી. સવા સોમજીને મુખ ખાતુ પરચુરણ રકમાં
૨૩૦૧ શ્રી સવા સોમજીના ચેમુખ ખાતે. આ. પા. ૫૯ મેં સં. ૧૮૦૯ના આ શુદ. - ૯ થી સં. ૧૮૧૦ના ફાગણ વદ. ૨ સુંધી કારીગર તથા માલીના ખર્ચના ઉધારેલા છે તે રકમ સં. ૧૮૭૫નાં મોટા કેસમાં રજુ કર્યાની સહી છે. તા. ૧૫૩ આ. પા. ૭૮ મેં સવા સોમજીના મુખ ખતે સલાટ વગેરેની મજુરીનાં ઉધારેલાં છે તે રકમ ઉપર પણ સં. ૧૮૭૫નાં કેસમાં રજુ કર્યાની સહી છે.” - આ રીતે બીજા કેટલાંક વર્ષોની રકમો પણ કેસમાં રજૂ કરવામાં આવ્યાનું લખ્યું
છે. તો કેટલાંક વર્ષોની રકમો આ ઉતારામાં લખવામાં આવેલ હોવા છતાં એ કેસમાં રજૂ કરવામાં આવ્યા સંબંધી નોંધ કરવામાં આવી નથી.
આ ઉતારે વિ. સં. ૧૭૮૭ થી વિ. સં. ૧૮૯૦ સુધીને હેવાનું એના મથાળે લખેલું હોવા છતાં, આમાં છેલી રકમ વિસં. ૧૮૮૫ની સાલની આ પ્રમાણે ઉતારવામાં આવેલ છે–
સં. ૧૮૮૫ ખા. પા. ૧૦૧. શ્રી ચામુખજીના ઉતારાનું તળીયા ખાતું છે. ૧૦૧૧ના મુખજીના ઉતારાના તળીયા ખાતે. બાબતે ચેમુખજી મધે ગોઠીના ઉતારા પાસે તળીયું તેના ખર્ચનાં તે શ્રી કારખાનાં ખાતે ઉધાર.”
આ લખાણમાં અમુક અમુક રકમ મેટા કેસમાં રજૂ કર્યાનું લખ્યું છે, તે ઉપરથી એમ લાગે છે કે તે વખતે કોઈ કેસ ઊભે થે હશે. આ કેસ શી બાબતને લગતા હતા. તે જાણી શકાયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org