________________
૪
રોઝ આ કની પેઢીના ઇતિહાસ
“સૂર્યનાં તીક્ષ્ણ અને પ્રચંડ કિરાથી દૂર કરાયેલા ચન્દ્રના વૈભવની પ્રાપ્તિ જેમ ચન્દ્રવિકાસી કમલને દુલ`ભ હેાય, તેમ પૂવે શત્રુ ંજય પર્યંત ', કલિયુગને ક્રીડા કરવા માટેના ક્રીડામંદિરની શાભા ધારણ કરનારા મ્લેચ્છ રાજાઓને આધીન હેાવાથી, યાત્રિકાને દુર્લભ હતેા; ત્યાર પછી કેટલાક કાળે સુવર્ણના મૂલ્યી જેમ ચંદન સુલભ બને તેમ સાનૈયાના કરથી શત્રુંજય સુલભ બન્યા. ત્યાર બાદ મહમ્મદના સમયમાં પાંચ મુદ્રિકાના કરથી અને પછીથી મુસીબતે ત્રણુ મુદ્રિકાના કરથી યાત્રિાને સુલભ બન્યા. તેવા પ્રકારના દુષ્પ્રાપ્ય શત્રુ ંજય પતને અકબર બાદશાહે ધણા જ પૂર્ણાંક આચાર્ય દેવ હીરવિજયસૂ રિજીના કરકમલમાં સમર્પિત કર્યાં, અર્થાત્ કરમુક્ત કર્યાં. ॥ ૨૮૨ ૨૮૩ ॥ —હીરસૌભાગ્ય મહાકાવ્ય ( અનુવાદ્યુક્ત), ભાગ ૩, પૃ॰ ૬૦૬૬ ૦૭. કર્નલ જેમ્સ ટાડે પણ શ્રી શત્રુ ંજય તીર્થની યાત્રા કરવામાં યાત્રિકાને પડતી મુશ્કેલીનુ વર્ણન કરતાં કહ્યું છે કે~~
"The predatory Catti, whose roving bands for the last fifty years deterred the wealthy Srawucs, or Jain laity, from visiting this their Palestine, are now known only by name; whereas, in past days, it was a chance that the pilgrim found his journey concluded with a bird's-eye view of the sacred rock from some reiver's castle, there to languish until ransomed (p. 294). The tax levied by the Gohil chief on the pilgrims was formerly from one to five rupees each, according to their means and the distance they came, but I was told that it is now only one rupee, without regard to circumstances (pp. 300-301).”
—Travels in Western India.
અર્થાત્ લૂંટારું, કાઠીઓની જે રખડતી ટાળકીઓ, છેલ્લાં પચાસ વર્ષથી, ધનવાન જૈન શ્રાવકા કે અન્ય ગૃહસ્થાને તેઓના આ પેલેસ્ટાઈનની યાત્રા કરતાં અટકાવ્યા કરતી હતી, તે હવે નામરોષ થઈ ગઈ હતી. પણ ભૂતકાળમાં તો, યાત્રિક કાઈક લૂંટારાના ગઢમાંથી આ પવિત્ર ખડક (પહાડ) ઉપર ઊડતી નજર નાખીને પેાતાના પ્રવાસને પૂરા કરવા પામતા, એને એક દૈવયેાગ (લહાવા) લેખવામાં આવતા ! અને એ ગઢમાં એને ત્યાં સુધી પિલાયા કરવું પડતું હતુ, કે જ્યાં સુધી એ પેાતાને મુક્ત કરવા માટે બાનની રકમ (પૈસા) ન આપતા (પૃ૦ ૨૯૪). ... ..પહેલાંના વખતમાં ગાહેલ રાજવી યાત્રિકો પાસેથી જે કર (યાત્રાવેરા) ઉધરાવતા હતા તે, યાત્રિકાની સ્થિતિ અને તેઓ જેટલે દૂરથી આવતા તે મુજબ, યાત્રિક દીઠ, એકથી પાંચ રૂપિયા સુધીના રહેતા. પણ, મને કહેવામાં આવ્યા મુજબ, હવે, કાઈ પણ જતના ભેદભાવ રાખ્યા વગર, એક જ રૂપિયા લેવામાં આવે છે(પૃ૦ ૩૦૦-૩૦૧).” —ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા. (નાંધ—કર્નલ જેમ્સ ટાડે જ્યારે (તા. ૧૭–૧૧-૧૮૨૨નારાજ) શ્રી શત્રુ ંજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org