________________
પદ્મપરા
એટલામાં પેાતનપુરનું અાર આવ્યુ. એટલે વલ્કલચીરીને ત્યાં મૂકીને થવાળા પેાતાના ઘર તરફ વળ્યે. વલ્કલચીરી તે બજારમાં મહાવરા બનીને ચારેકાર ચકળવકળ જોયા કરે છે અને દુકાનેામાં પુરુષાને અને ઘરામાં સ્ત્રીઓને જોઈ ને ' તાત ! ભ્રાત ! તમને સૌને પ્રણામ !’ એમ કહેતા ફરે છે.
Co
એટલામાં એક વેશ્યાને જોઈ ને એ ખેલી ઊઠ્યો, તાત ! તમને નમસ્કાર કરું છું.”
વેશ્યા એના સશક્ત શરીર અને ભેાળા ચહેરાને જોઈ રહી. એને થયું : મેં તે! કાયાનુ હાટ માંડીને મારી જિંદગી અરબાદ કરી; પણ હવે મારી સુકેામળ પુત્રી એ પાપમાંથી ઊગરી જાય તે સારુ ! હાંશિયાર, પૈસાદાર અને શક્તિશાળી પુરુષા તા સ્ત્રીને માટે કેવળ મિઠ્ઠી શ્રીની જ ગરજ સારે છે! એ તેા ગરજના જ સગા ! કામ પત્યું કે માં ફેરવી લે એવા ! એટલે સયુ એવા ચાલાક અને શ્રીમાન પુરુષાથી ! જે મારી પુત્રીને આવા ભલે-ભાળે વર મળે તે! એની જિંદ્રંગી સુખી થઈ જાય.
અને એ વેશ્યાએ વલ્કલચીરીને પેાતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું. વલ્કલચીરીને તે દોડતાને ઢાળ મળ્યા જેવું કે ભૂખ્યાને ઘેખર મળ્યા જેવુ થયું.
મા ભૂલ્યા ભેાળા મુસાફર વેશ્યાની પાછળ પાછળ ચાલવા લાગ્યું જાણે એનેા દાસ જ ન હેાય ! વેશ્યાએ વિચાયુ ' કે અવસર આવી મળ્યે છે તે વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org