SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપાગ હાડચામના માળા જેવી બનીને કાંટા જેવી શુષ્ક અને કૃશ અની ગઈ હતી. એક વાર રાજા શ્રેણિકે એ તપસ્વીનાં દન કર્યાં અને એમનું અંતર જાણે થંભી ગયું, ભારે અહેાભાવ અનુભવી રહ્યું. રાજાએ ભગવાનને પૂછ્યું : ' પ્રભુ, આપના ચૌદ હજાર શ્રમણેામાં ધન્ય અણુગાર જ મહાદુષ્કર સાધના કંરનાર લાગે છે.’ પ્રભુના શ્રમણુસંઘમાં તે ગુરુ ગૌતમ જેવા અનેક જ્ઞાનીએ અને તપસ્વીઓ હતા, પણ પ્રભુએ તરત જ કહ્યુઃ ‹ રાજન્, તમારી વાત સાચી છે. ધન્ય અણુગાર જ સ સાધુઓમાં મહાદુષ્કરકારક છે. ’ સૌ ભગવાનની ગુણગ્રાહક દૃષ્ટિને વંદી રહ્યા અને ધર્મ કરે તે મેટા—પછી એ નાના હાય કે મોટા એ પરમ સત્યને અંતરમાં ઉતારી રહ્યા. ૧૮ નાની ગૃહસ્થની પણ પ્રશંસા ભગવાનને અણુગાર અન્યાને ચાવીસમું ચામાસુ` ચાલતું હતું. એક વાર પ્રભુ કાંપિલ્સ નગરીમાં સમાસમાં. ત્યાં કુંડકાલિક નામના શ્રીમ ંતે પ્રભુને ધર્મોપદેશ સાંભળ્યે અને પ્રભુ પાસે ગૃહસ્થધર્મની દીક્ષા લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy