________________
પરાગ
;
૧૪
મારાં માપ!
ભગવાન તે વીતરાગ !
પણ એ તે માત્ર કષાયજન્ય ત્યાગી, અંતરનાં સાચાં નિળ હેત તા
એ તે વિશ્વવાત્સલ્યની મૂર્તિ !
રાગ અને દ્વેષના એમનેય ખપે.
એક વાર પ્રભુ બ્રાહ્મણકુંડ ગ્રામમાં આવ્યા. એ ખખર જાણીને વૃદ્ધ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી દોડયાં દોડયાં એમનાં દર્શને આવ્યાં.
પ્રભુને જોઈ ને દેવાનંદાની આંખે! આંસુ ભીની થઈ, એના રામ રામ વિકસ્વર અની ગયા, અને, વૃદ્ધાવસ્થામાં પણ, એના સ્તને દૂધથી ઊભરાવા લાગ્યા.
ગુરુ ગૌતમે પૂછ્યું : ‘ ભગવાન, આ શું? ’ ભગવાને કહ્યું : ‘ગૌતમ, આ તે મારાં સાચાં માતાપિતા ! ’
ગુરુ ગૌતમ પ્રભુની નિખાલસ વાણીને વદી રહ્યા.
૧૫
અજ્ઞાનના ઉચ્છેદનાર
આભિકા નગરીમાં એક પરિવ્રાજક રહે; પુદ્ગલ એનુ નામ. ભારે તપસ્વી અને ભારે સાધક,
Jain Education International
હંમેશાં એ ઉપવાસને પાણે એ ઉપવાસ કરે; અને ધામધખતા અપેારે એ હાથ ઊંચા રાખીને, વૃક્ષની જેમ
For Private & Personal Use Only
www.jainelibrary.org