SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પુક્તિ બની ગયું. પણ અરે, આ શું ? પળવારમાં જ બધું હતું ન હતું -અની ગયું ! રંગ રંગને ઠેકાણે અને આકાર આકારને ઠેકાણે ! જાણે આંખના પલકારામાં આખા ખેલ અલેાપ થઈ ગયા. જાણે કોઈ મહાજાદુગરે જોતજોતામાં પેાતાની માયાવી નગરી કેલી લીધી! પદ્મપરાય ચક્રવતી સમજી ગયા : અરે, આ વાદળના દેવના માયાવી રૂપ-રંગે મને વૈભવ-વિલાસના રંગ-કુર ગ--અરગ સમજાવ્યે ! અને ચક્રવર્તીનું મન તે દિવસથી વિલાસથી પાછું વળીને ત્યાગના માર્ગે પ્રયાણ કરવા લાગ્યું-સમગ્ર જીવનનું જ જાણે એ નવપ્રસ્થાન બની ગયુ...! એ ત્યાગની પરાકાષ્ઠા ભગવાન મહાવીરે પેાતાની જીવનસાધનામાં કરી બતાવી. તે દિવસે વાદળને પળજીવી રંગ અમર બની ગયે ! સૌરભ બિચારી શું કરે ? માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ સ્વગે સંચર્યા, વીરવ માન તે ભારે માતૃભક્ત; કઈ રીતે એમનુ દિલ ન દુભાવવાને એમને દૃઢ સંકલ્પ. એમણે સંકલ્પ કરેલા કે. માતા-પિતા જીવતાં હાય ત્યાં સુધી ગૃહત્યાગ ન કરવા. એ નિયમ પૂરા થયા, અને સંસારત્યાગને માટે વ માનનુ મન તાલાવેલી અનુભવી રહ્યું. પણ મેટા ભાઈ નદીષેણુનું હેત વચમાં આવ્યું, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy