SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ન મારે 'વેર કે દ્વેષ આ તે જોદ્ધો હતા કે જાગી ? પણ સાચે જ, કુમાર પાર્શ્વના આત્મા જનમેાજનમના જોગ સાધીને કરુણાભીના મની ગયા હતા. એને ખપતી હતી અહિંસા. એનું અંતર ઝંખતુ હતુ. પ્રેમને, એના રામરામમાંથી પ્રતિધ્વનિ ઊઠતા હતા . અવેરનેા, અવિરાધના, અભયના, ક્ષમાને, દયાના, મૈત્રીનેા, બંધુતાના અને માનવતાનેા ! હિંસા, દ્વેષ, વૈર, કાપાકાપી અને તિરસ્કારના માર્ગ, એ એના માગ ન હતા; એ માગ એને ખપતે ન હતા ! આવા માનવી સેનાપતિનું પદ્મ સ્વીકારીને યુદ્ધ જીતવા નીકળ્યા હતા ! સંસારની આ પણ એક કરુણતા જ હતી ને ! * * યુભૂમિના સીમાડા દેખાવા લાગ્યા, અને કુમાર પાર્શ્વ નું અંતર વધારે ઊંડા મંથનમાં ઊતરી ગયું. 193 કુમારને થયું : આ યુદ્ધને પણ જીતુ' અને વૈરવિરાધની લાગણીઓને પણ જીતુ, તેા જ મારું સેનાપતિપદ્મ સાર્થક થાય. પણુ લેટ ફાકવા અને ગાવુ, એના જેવું પરસ્પર વિરોધી આ કામ પાર શી રીતે પડે ? અને ખરા ચાઢો તે યુદ્ધ જેમ વધુ ઘેરુ થતુ જાય, એમ પેાતાનુ હીર સાળે કળાએ પ્રગટાવે, કુમાર પાર્શ્વના અંતરમાં જાગેલુ યુદ્ધ ભારે વેગપૂર્વક ચાલવા લાગ્યું; અને માત્ર પાંચ-પંદર વર્ષ થી નહીં પણ જુગજુગથી . આત્મામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy