________________
પદ્મપરાગ
રગબેર’ગી ધજા-પતાકાઓથી આકાશના વિશાળ ગુંબજ Àાભી ઊઠયો હતા—જાણે વાદળમાં વસનારું ઇંદ્રધનુ આજે સંઘના વધામણે ધરતી ઉપર ઊતર્યુ હતુ. શુ એ શેાભા ! અને કેવા એ આનંદ્ય ! દેવાનેય દન કરવા ધરતી ઉપર ઊતરવાનું મન થાય એવું મનારમ એ દૃશ્ય !
"
પહેલે દિવસે આખા દિવસ સ ંઘે આરામ કર્યાં. બીજા દિવસે ગિરિરાજ ઉપર આરહણ કરીને દેવાધિદેવનાં દર્શન કરવાનાં હતાં. એ ધન્ય ઘડીની સૌ રાહ જોઈ રહ્યાં.
૧૪૮
સૂર્યાંય થયા, અને જાણે મહામત્રીની ભાવનાની સિદ્ધિની મગળ ઘડી આવી પહોંચી.
સઘે પર્યંત ઉપર ચડવાનું શરૂ કર્યું, પતના આખા મા
સંચારથી સાંકડા બની ગયા.
જ્યાં નજર નાંખા ત્યાં પાષાણુની કેડીએના બદલે માનવીઓની કેડીએ રચાઈ ગઈ.
એમાં માળકાય હતાં અને વૃદ્ધોય હતા; સાધુસંતે પણ હતા અને ધનપતિએય હતા. પુરુષાય હતા અને સ્ત્રીઓ પણ હતી.
ભગવાનના દરબારમાં તે સૌ સમાન હતાં. ત્યાં મૂલ ત્યાગનેા. ત્યાં સપત્તિની વૈભવની શોભા વરાગ્યમાં
હતાં ભાવનાનાં ને મહિમા હતા શેાભા ત્યાગમાં લેખાતી અને અકાતી.
વિશાળ માનવસમૂહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org