SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંગ્યાના ભેરુ ૧૩ ધરતીના પુત્રની ન આશા ફળી, ન પ્રાના ફળી; અને જોતજોતામાં આખું ચામાસ, પાણીની એક સરવાણીય આપ્યા વગર, વીતી ગયું. ગુજરાતની ધરતી ઉપર ભીષણ દુષ્કાળના આળા પથરાઈ ગયા ! * ગુજરાતના ઇતિહાસને સુવણૅ યુગ તે સેાલંકી યુગ. એ યુગના આદિપુરુષ મૂળરાજ સાલ’કીએ એ યુગને પાયેા નાખ્યા, એ વાતને એકાદ સૈકા પૂરા થવા આવ્યે હતા; અને એમની જીવનલીલાને સંકેલાઈ ગયાનેય પાંચેક દાયકા થવા આવ્યા હતા. વિક્રમના અગિયારમો સૈકો પૂરો થવામાં હતેા; અને ગુજરાત ઉપર રાજા ભીમદેવની આણ પ્રવર્તતી હતી. એ શક્તિશાળી રાજવીએ ગુજરાતની કીર્તિ અને શક્તિને સારી રીતે વધારી હતી. એ રાજવીના વખતમાં ગુજરાત ઉપર આવો ભય કર દુષ્કાળ ફરી વળ્યેા. મહેસૂલ ભરવાની ખેડૂતમાં શક્તિ રહી ન હતી; અને મહેસૂલ જતું કરવાની રાજ્યની તૈયારી ન હતી...રાજ્યના ખજાના તા ગમે તે રીતે ભરવાના જ હતા ! એટલે પેટે પાટા આંધવા પડે તે ભલે, પણ રાજ્યનું મહેસૂલ ભર્યાં વિના ખેડૂતને છૂટા ન હતા—સિંહાસનના ધણીની આજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy