SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જુદે જુદે સમયે, જુદાં જુદાં સામિયકામાં પ્રગટ થયેલી આ ટૂંકી વાર્તાએ આજે પુસ્તકરૂપે પ્રગટ થાય છે, એનેા યશ મારા મિત્ર શ્રીયુત કાંતિભાઈ કારાને ધટે છે. આ રીતે શ્રી. જગમેાહનદાસ કારાના સ્મરણુમાં મારી એક ભેટ રજૂ કરવાની તક આપવા બદલ હું ભાઈશ્રી કારાના ઋણી હ્યું. આ વાર્તાસંગ્રહ માટે ગુજરાતના જાણીતા સાક્ષર શ્રીયુત રામપ્રસાદભાઈ બક્ષીએ, પેાતાની નાદુરસ્ત તબિયત છતાં, આમુખ –‘સ્વાગત’–લખી આપેલ છે, એ માટે હું એમનેા ખૂબ આભારી છું. આ બધી વાર્તાઓ ગુજરાતના લાકપ્રિય લેખક અને મારા ભાઈ શ્રીયુત જયભિખ્ખુ વાંચી ગયા છે, અને એમાં એમણે કેટલાક સુધારાવધારા પણ કર્યાં છે. પણ એ તે મારા આત્મીય-અંગરૂપ જ છે, એટલે શબ્દોથી એમને આભાર ન માનતાં અહીં તેા એટલુ જ સૂચવવું પૂરતું લાગે છે કે એમની મમતાથી આ વાર્તાનું મૂલ્ય કઈક ને કાઈક પણ વધ્યું જ છે. } માદલપુર, અમદાવાદ– પદરમી અઁગસ્ટ, ૧૯૬૧ બીજી આવૃત્તિ પ્રંસગે ‘શ્રીજગમેાહનદાસ કારા સ્મારક પુસ્તકમાળા’ના ત્રીજા પુસ્તકરૂપે પ્રગટ થયેલ આ વાર્તાસ‘ગ્રહ કેટલાક વખતથી અપ્રાપ્ય હતા, તે શ્રીજયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્કના ટ્રસ્ટીમિત્રોની મારા તરફની ભલી લાગણીથી ફરી છપાય છે તેથી આનંદ થાય છે. આ માટે હું ટ્રસ્ટનાં હાર્દિક આભાર માનું છેં. ૬, અમૂલ સેાસાયટી અમદાવાદ–૭ તા. ૨૦-૧૨-૭૩ રતિલાલ દીપચ’* દેસાઈ Jain Education International For Private & Personal Use Only ૨. વી. દેસાઈઃ www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy