________________
લેકભાષાને જ્ય એવી જ્ઞાનની વાત કરે તે જ સાચે પંડિત! માટે આ આચાર્ય જીત્યા અને આ પંડિત હાર્યા!”
વચનપાલક પંડિત સિદ્ધસેન એ જ ઘડીએ વૃદ્ધવાદીસૂરિના શિષ્ય બની ગયા.
- આ સિદ્ધસેન મુનિ એ જ વિક્રમ રાજાના વખતમાં થઈ ગયેલા અને વિક્રમ રાજાને ઉપદેશ દેનાર જૈન સંસ્કૃતિના મહાન જોતિર્ધર સિદ્ધસેન દિવાકર.
એ દિવસે લેકભાષાનો વિજ્ય થયે.
એ વિજયે એક મહાન પંડિતને મહાન ધર્માચાર્ય બનાવી દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org