________________
જૈન સંસ્કૃતિના સંદેશ
અપરિગ્રહની જરૂર
ભગવાન મહાવીરે કહ્યું છે કે જેમ જેમ લાભ થતા જાય છે, તેમ તેમ તૃષ્ણા વધતી જાય છે; એ તેા આકાશના જેવી અનન્ત છે. એક માણસને આખી દુનિયાની સોંપત્તિ આપી દેવામાં આવે તાપણુ અને સ ંતેાષ નહીં થાય. અને જો આ રીતે બધાય તૃષ્ણાવાળા બની જાય તે પછી એનું યુદ્ધ સિવાય બીજું પરિણામ પણ શું આવી શકે? એટલા માટે માનવજાતનું ભલુ એમાં જ છે કે એ અપરિગ્રહનું વ્રત સ્વીકારે. જે અકિચન છે, જેને કાઈ વસ્તુ ઉપર મેાહ નથી, એ બીજાએની સાથે શાને માટે યુદ્ધ કરશે? આ વ્રતને જ સ્વીકાર કરીને મિથિલાના નમિ રાજિષ ભડકે અળસી મિથિલાને જોઈ ને પણ કહી શકયા કે આમાં મારું તે કંઈ બળતું નથી ! જેની પાસે કશું જ નથી એ જ સુખની નીંદ લઈ શકે છે.
મૂળ હિન્દી ઉપરથી ]
Jain Education International
૪૯
..
—“ વિશ્વવાણી વર્ષ ૨, ભાગ ૪, સંખ્યા ૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org