________________
૩૬
જૈનધમ ચિંતન
આ પ્રકારના આત્મવિશ્વાસની પ્રેરણા આપનાર એ તીર્થંકરા છે. અન્ય ધર્મોંમાં મનુષ્યથી જુદી જાતિના દેવા પૂજ્યતા પ્રાપ્ત કરે છે, પણ જૈનધમ માં મનુષ્ય એવી શક્તિને મેળવે છે, જેથી દેવેા પણ તેમને પૂજે છે
धम्मो मंगलमुकिटं अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ॥
મનુષ્યજાતિનું પદ ઉત્કૃષ્ટ છે એ મતલબનું મહાભારતમાં કહ્યું છે. મૈં માનુષાત્ શ્રેષ્ઠતા ફ્રિ ચિન્વિત ’—( શાંતિપ` ૨૯૯-૨૦) મનુષ્યથી કોઈ શ્રેષ્ઠ નથી. મનુષ્યની આવી પ્રતિષ્ઠા કરવામાં જૈન તીયકરાના કાળા જેવા તેવા નથી. જ્યાં સુધી તીર્થંકરાનેા પ્રભાવ ન હતેા. ત્યાં સુધી ઇન્દ્રાદિ દેવાની પૂજન-પ્રતિષ્ઠા આર્યાં કરતા હતા અને અનેક હિંસક યજ્ઞાનું અનુષ્ઠાન કરી તેમને રીઝવી બદલામાં સંપત્તિ માગતા હતા. તીથ કરેાએ મનુષ્યની એ દીનતાને નિવારીને મનુષ્યનું ભાગ્ય મનુષ્યના જ હાથમાં સોંપ્યું અને ધાર્મિક માન્યતામાં નવજાગરણ આવ્યું; મનુષ્ય પેાતાના સામર્થ્યને એળખતે થયા અને એણે ઇન્દ્રાદ્રિ દેવેાની ઉપાસના છેડી દીધી. પરિણામે વૈર્દિક આર્યમાં પણ રામ અને કૃષ્ણ જેવા મનુષ્યા પૂજાવા લાગ્યા—પછી ભલે કાળક્રમે તેમને અવતારી પુરુષા બનાવી દીધા. પણ મૂળ વાત એટલી સાચી છે કે દેવ કરતાં પણ મનુષ્ય મહાન છે, એ સંદેશ તેા તીથ કરેાએ જ આર્યંને આપ્યા છે.
અહિંસા અને અનેકાન્ત
<
તીથ "કરાએ પ્રવર્તાવેલ ધર્મનું સ્વરૂપ શું છે ? તેનું હૃદય શું છે? –એ એક શબ્દમાં કહેવું હેાય તે! · અહિ ંસા ’ છે. આચારમાં અહિ સાનાં એ રૂપ છે: સયમ અને તપ, સયમમાં સંવર–સકાય આવે છે શરીરના, મનને અને વાણીને. આથી તે નવાં બંધનામાં પડતા નથી; અને તપથી તે જૂનાં ઉપાર્જિત બંધને ને કાપી નાખે છે. આમ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org