________________
૧૪
(૨) જૈનધર્મીના ઇતિહાસ
જૈનધમ' એ શ્રમણુ સંપ્રદાય હાઈ ને, તથા તેની અને શ્રમણેાના ખીજા સંપ્રદાયે। વચ્ચે ઘણી બાબતાંમાં સામ્ય હાઈને, પાશ્ચાત્ય વિદ્વાનેમાં એક વખત એવા ભ્રમ હતેા કે બૌધમથી જૈનધમ જુદા નથી. પણ યાકેાખી જેવા વિદ્વાનેએ એ ભ્રમને તે કયારનાય ભાંગી નાંખ્યા છે. ભારતવર્ષના વિદ્વાનેમાં તે એવે ભ્રમ કદી જ થયા પણ નથી, એટલે પણ એ વિષયની ચર્ચા અહી` અસ્થાને છે.
જૈનધમ ચિતન
જૈનધર્મને ઇતિહાસ છે અને તેનું દન પણ છે. ઇતિહાસ પેાતાની રીતે ખુલાસા કરે છે અને દન એ તેના શાશ્વત સત્યની ચર્ચા કરતું હોઈ એ ઇતિહાસાતીત છે. એટલે જૈનધમના ઇતિહાસ અને તેનું દર્શન જૈનધર્મીની પ્રાચીનતા વિષે જે વિચારેા ઉપસ્થિત કરે તેમાં મતભેદ રહેવાને જ.
અનાદિ અને શાત
જૈન દર્શીને કરેલા પ્રાચીનતાના ખુલાસાને પ્રથમ ોઈ લઈએ, વૈદિક દનમાં કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિની આદિમાં કાઈ ‘એક ’ તત્ત્વ હતું, તેમાંથી આ સમગ્ર સૃષ્ટિના ઉદ્ભવ થયા છે. પણ વૈદિક -દર્શન પણ એ કેવળ ‘ એક ’ તત્ત્વમાંથી કયારે ’ સૃષ્ટિ થઈ તેને સમય નિશ્ચિત કરી શકતું નથી. એટલે એ અજ્ઞાત કાળને આપણે અનાદિ કહીએ. આમ કહેવું તે જોકે પરસ્પરવરાધ જેવું ભાસે છે, છતાં પણ ખાટું નથી. કારણ, જે વસ્તુના આદિ કાળને આપણે નિશ્ચિત ન કરી શકીએ તેને અનાદે કહ્વા સિવાય ખીજો કોઈ માગ આપણી સામે રહેતા નથી. એ જ પ્રમાણે જૈન દર્શને સ્વીકાર્યુ છે કે સૃષ્ટિ અનાદિ કાળથી ચાલી આવે છે—ન વાચિનીદશોન—જગત એકસરખું છે. પણુ એ સુમહત્ કાળ અનંત ખંડમાં વિભક્ત છે, જેને જેને અવસર્પિણી અને ઉત્સર્પિણી કહે છે. પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ૨૪ તીર્થંકરા થાય છે. અને તેમણે એક જ
સદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org