SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ જૈનધર્મીનાં એ રૂપ છે : એક આન્તરિક, નૈૠયિક ·કે વાસ્તવિક અને,ખીજું વ્યાવહારિક, ખાદ્ય કે અવાસ્તવિક. જૈનધમ વિષે વિચાર કરવા હોય ત્યારે આ બન્ને રૂપે! વિષે વિચાર કરવેા પ્રાપ્ત થાય છે. વળી, ભારતીય ધર્માંની એ વિશેષતા છે કે પ્રત્યેક ધર્માંનું એક પાતી દન પણ હોય છે. ધમ' એ આચરણની વસ્તુ છે, પણ એ આચરણુના મૂળમાં જે કેટલીક નિકાએ છે, એને આપણે દર્શન કહીશું. એટલે જૈનધર્મના વિચાર સાથે દનવિચાર પણ આતપ્રાત રહેવાના જ. (૧) શ્રમણ અને બ્રાહ્મણ ઇંદ્રના વિજય જૈનધમ એ જિનેતા ધમ છે, એટલે કે વિજેતાઓને ધમ છે. પ્રાચીન કાળમાં ઇન્દ્ર જેવા દેવાને વિજેતા માનીને તેમની ઉપાસના કરવામાં આવતી. પણ આ જિનવિજેતાઓ અને વિજેતા ઇન્દ્રમાં ઘણા ભેદ છે. ઇન્દ્રે પેાતાના સમયમાં જે કાઈ વિરાધીઓ હતા તે સના નાશ કર્યાં અને મહાન વિજેતાપદને તે પામ્યા, અને આર્યાંના સરદાર અને ઉપાસ્ય બન્યા. આ તેને બાહ્ય વિજય હતાભૂતવિજય હતેા. વિજયને પ્રતાપે તેણે જે પ્રાપ્ત કર્યુ તે ભૌતિક સંપત્તિ હતી. એમાં જ એ મસ્ત હતા અને તેનું ગૌરવ પણ તેમાં જ હતું. આ કાંઈ નવી વાત ન હતી. તે જ રીતે મનુષ્ય અનાદિ કાળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy