________________
૧૦૧
......................................
હિંદુધર્મ અને જૈનધર્મ પથી જેવા નવા સંપ્રદાયો ઉભા થયા, જેઓએ તીર્થકરની મૂર્તિની પૂજા જ સદંતર બંધ કરવાનું આંદોલન જગાડયું. એ મૂતિવિધી સંપ્રદાયમાં પણ જ્યારે શિથિલતા આવી ત્યારે વળી નવાં નવાં આંદલનો જાગ્યાં. તેમાં આધ્યાત્મિક ભાવોને પ્રધાનતા આપનારા દિગબરેમાં થયા અને દયા-દાનની નવી જ વ્યાખ્યા કરનારા તેરાપંથી વેતાંબરોમાં થયા. આ બધી તો એક રીતે તાજી જ ઘટનાઓ ગણાય. સૌથી છેલ્લે પ્રયત્ન શ્વેતાંબરમાં યતિ સંસ્થાને વિરોધ કરી સંવિગ્નપાક્ષિક વર્ગ ઊભે થયે, એ હતે. પણ આજે સંવિગ્ન પાક્ષિક ગણાતા વર્ગમાં પણ પાછું શૈથિલ્ય ઘર કરી ગયું છે.
–“પ્રબુદ્ધજીવન”, તા. ૧૬-૧૧-૬૩, ૧-૧૨-૬૩, ૧૬-૧૨-૬૩, ૧૧-૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org