________________
૨૮ ] રાગ અને વિરાગ “ યાકિની મહત્તરાના ધર્મપુત્ર ” તરીકે !
ધન્ય એ ધર્મપુત્ર ! ધન્ય એ ઘર્મમાતા ! અને ધન્ય એ કૃતજ્ઞતા !
* આવશ્યકની ટીકાને અંતે પ્રશસ્તિમાં આચાર્ય હરિભદ્રસૂરિજી પોતે જ લખે છે કે –
__ " समाप्ता चेयं शिष्यहिता नामावश्यकटीका । कृतिः सिताम्बराचार्यजिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनीमहत्तराधर्मસૂનોજ્યનતેરીવાઈદરિદ્રશ્ય | ” – યાકિની મહત્તાના ધર્મપુત્ર, અલ્પમતિ, આચાર્ય હરિભદ્રની આ રચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org