SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવીર પિતાનો શૂરવીર પુત્ર -- જીવતાં તમે મારું ઘર નહીં લૂંટી શકો. મારા મર્યા પછી ચાહે તે કરજો ! ” બહારવટિયાના દિલને આ મર્દાનગીભર્યો વીર ભાવી ગયો. એટલે કહ્યું : “શાબાશ મર્દ !” અને પછી પોતાના સાથીઓને હુકમ કર્યો : “બેલીઓ, પાછા ફરો. આવા મને મારવાનો ન હોય ! એનાં ઘરબાર લૂંટવાનાંય ન હોય !” બેલીઓ થંભી ગયા. પછી બહારવિટયા મૌવરે સરૂપચંદ તરફ હસીને કહ્યું : “ બસ બચ્ચા, બીજું કાંઈ જોઈતું હોય તો માગી લે !” સરૂપચંદ પણ પાછો પડે એવો ન હતો. એણે કહ્યું : “ આજે ગામ લૂંટ્યા વગર જ ચાલ્યા જાઓ તો ખરા. ” સાચે જ બહારવટિયા તે દિવસે દેશલપુરને લૂંટ્યા વગર જ ચાલ્યા ગયા.. પૂ. મુ. શ્રી કલ્યાણચંદ્રજી બાપા પાસેથી સાંભળીને આ પ્રસંગ સાભાર લખ્યો છે. Jain Education International ૨૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy