________________
૧૪૪ ૦ અભિષેક
ગઈ છે. પણ સાન્ત મહેતાને મન તો એ કોઈ અજાણ્યા જ મુનિવર છે; એ તો પેલા ચૈત્યવાસી પતિત યતિને સાવ વીસરી જ ગયા છે
ગુરુના ગુરુ થનાર મંત્રીશ્વરના મુખ પર ધર્મનો જય થયાનો સંતોષ પ્રસરી રહ્યો હતો.
ધન્ય એ ગુરુ અને ધન્ય એ ચેલા!*
* શ્રી મેરૂતુંગાચાર્યકૃત પ્રબંધચિંતામણિના આધારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org