________________
પર
સમયદશી આચાય
સમાજ બન્નેની પ્રગતિનુ” રૂંધન કરનારાં પરિબળામાં આ માન્યતાને હિસ્સા પણ બહુ મેટા છે.
સાથે સાથે માનવસમાજનું એ સદ્ભાગ્ય પણ છે કે સમયે સમયે દી દર્શી અને સમયના પુરુષના સંસારમાં જન્મતા જ રહે છે. આવી વ્યક્તિ સમાજને પ્રગતિના માર્ગ બતાવીને અધગતિને માર્ગેથી પાછા વાળવાના પુરુષાર્થ કરતી રહે છે; એટલુ જ નહીં, કયારેક તા સમ ક્રાંતિકારી વીરા પણુ સમાજમાં પાકે છે.
આવી દીદી', સમયની જાણકાર અને ક્રાંતિપ્રેમી વ્યક્તિએથી જ સમાજ ઊજળા અને શક્તિશાળી બને છે. તીર્થંકરાની ધર્મ પ્રરૂપણા માનવસમાજની ઉત્ક્રાંતિની જ એક ક્રાંતિકારી પ્રક્રિયા છે; અને એ પ્રશ્નયાનું સાતત્ય જાળવનારા યુગપુરુષા જૈન પર પરામાં સૈકે સેંકે આવતા જ રહ્યા છે, અને તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પારખીને એને અનુરૂપ માદન આપતા જ રહ્યા છે.
આચાર્ય શ્રી આત્મારામજી ( શ્રી વિજયાનંદસૂરિજી ) મહારાજ આ પરપરાના જ એક સમર્થ યેતિર્ધર યુગપુરુષ હતા. તેમના સુયા ઉત્તરાધિકારી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂ રિજી મહારાજ પેાતાની દી - દૃષ્ટિ અને સમયજ્ઞતાથી ભાવીનાં એંધાણુ પારખી શકતા હતા; અને સમાજની વમાન ચિંતાજનક સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર મેળવીને સમાજના ઉત્કર્ષ માટે શું કરવાની જરૂર છે તે પણ સમજી શકતા હતા. અને સમાજકલ્યાણને માર્ગ એક વાર સમજાઈ ગયા, એટલે પછી તેા તેએ એવા જાગૃત પુરુષ હતા કે નિષ્ક્રિય બનીને બેસી રહેવું એમને હરિંગજ મંજૂર ન હતું. સંઘ, સમાજ કે ધર્મને કમજોર કરનારી જે કંઈ ખામી હાય એને દૂર કરવાના દિલ દઈને પુરુષાર્થ કર્યાં વગર એમને નિરાંત ન થતી, રાગનું નિદાન થઈ ગયું અને એને દૂર કરવાને ઉપચાર સમજાઈ ગયા પછી એને! અમલ કરવામાં આળસ કેવી ? કુશળ વૈદ્યના આ જ નિયમ હેાય. આચાય શ્રી વિજયવલ્લભસૂરિજી જૈન સમાજના એક કુશળ સમયના વૈદ્ય હતા.
કુસ'પને દૂર કરીને સંપ અને એકતા સ્થાપવાની હિમાયત, ધાર્મિક શિક્ષણ સાથે ઉચ્ચમાં ઉચ્ચ કક્ષા સુધીના શિક્ષણને પ્રાત્સાહન આપવાને અવિરત પ્રયત્ન અને સમાજના મધ્યમ અને ગરીબ વર્ગને ગૌરવપૂર્ણાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org