SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદ્રથી આચાય ૭ જાણી જોઈને જવુ હાય એને કાણુ રોકી શકે? પણ તમે કાઈ એવુ કરશે! નહીં ’”. એક ખીજો પ્રસ`ગ ઃ વિ. સં. ૨૦૦૯ના કારતક સુદિ ખીજ ( ભાઈબીજ )ના સે આચાર્ય મહારાજના ૮૩મા જન્મસિ નિમિત્તે ભાયખલામાં સમારેહુ રાખવામાં આવ્યા હતા, અને એ માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યા હતા. મંડપમાં આચાર્ય મહારાજનુ પ્રવચન ચાલતું હતું અને મડપના એક ઈંડા આગમાં સપડાઈ ગયા. વહેમ ગયા કે આ કામ વિરોધીઆનુ હેવુ જોઈએ; એમના સિવાય આવુ કામ બીજું કાણું કરે? વાત આચાર્ય મહારાજના કાને આવી. એમણે કહ્યું : “ મહાનુભાવે, જાણ્યા વગર કાઈના ઉપર આવું દોષારોપણ કરવું. ઊંચ નથી. આ વિાળીના દિવસે છે, એટલે કાઈ બાળકે ફટાકડા ફાડચો હોય અને એથી આગ લાગી હેાય, એવું પણ બને ’. વાત ત્યાંથી જ અટકી ગઈ. આ જ અરસામાં આચાર્ય મહારાજ ચોપાટીમાં બિરાજતા હતા અને એક ભાઈએ વિરાધનાં હેન્ડખિલેા બહાર પડચાની વાત કરી. આચાર્યશ્રીએ એમને સમજાવ્યું : “ ભાઈ, જેની પાસે જે ચીજ હાય તે એ આપે. મારી બધા નવજીવાના, આગેવાના, વિચાર અને ખીજા લેાકાને એ જ ભલામણ છે કે અદેખાઈવાળા લોકોએ પ્રગટ કરેલી સાચા-ખોટા આક્ષેપોવાળી પત્રિકાઓ તમારા જોવામાં આવે તેાપણુ તમે શાંત રહેજો, મૂંગા રહેવાથી બધાં કામ સફળ થાય છે. એ બાપડા આપણાં પાપને ધુએ છે. અને હું તા એમની પણ સારી વાતને સ્વીકાર કરીશ. તમારે ઉશ્કેરાઈ જવુ' ન જોઈએ. આપણે કાઈની સાથે કાઈ પણ બાબતમાં વાદવિવાદમાં પડવાનું નથી અને એ હેન્ડબલાના જવાબમાં કાઈ હેન્ડખીલ પ્રગટ કરવું ન જોઈએ. ’ વાત કરનારા સમજી ગયા. વિ. સં. ૧૯૮૫ની વાત છે. ત્યારે આચાર્ય મહારાજનું ચામાસુ મુંબઈમાં હતું. જનતા એમના નિર્મળ વ્યક્તિત્વ અને હૃદયસ્પશી વાણીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy