SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદ્રશી આચાય ૫ સ્વીકારીને સાધુપણાને સ્વીકાર કરવા છતાં પેાતાને અન્ન-જળ કે વસ્ત્રઆવાસ વગર કે વખત આવ્યે વા-પથ્થ વગર ચાલતું નથી એ નગદ સત્ય તે બરાબર સમજતા હતા. તેથી, એક કરુણાપરાયણ હમદર્દ સંતની જેમ, તે જેવી પેાતાની જરૂરિયાત એવી જ ખનની જરૂરિયાતાને સમજતા થયા હતા ઃ સમાજ સાથે આવે સંવેદનભયે સબંધ એમણે બાંધ્યા હતા. અને તેથી જ તેઓ સમાજ કે સઘની પરલેાકની તેમ જ આ લેાકની એમ બન્ને જરૂરિયાત તરફ ધ્યાન આપવામાં સમતુલા જાળવી શકથી હતા. પેાતે પેાતાની રીતે કરેલ નનને તથા સમાજનના તેમ જ વિશેષે કરીને ધર્મસ ધાના ઇતિહાસના એ ખેાધપાઠ પામી ગયા હતા કે ધર્મ અગર ટકી શકે છે તે તે એના અનુયાયીઓમાં જ ટકી શકે છે; જે ધર્મના અનુયાયીઓ નામશેષ થઈ જાય છે, એ ધર્મ પણ નામશેષ ચઈને કેવળ ઇતિહાસ અને પુરાતત્ત્વને જ વિષય બની રહે છે. ન ધર્મો યામિનિ એ ઉક્તિ બિલકુલ સાચી અને અનુભવયુક્ત છે. આપણા દેશના કે દુનિયાના પ્રાચીન અનેક ધર્મ કે પથાને! ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. આચાર્ય મહારાજની ધ સેવાનું ધ્યેય કેવળ ધર્મ ને ટકાવી રાખવાનું જ નહી પણુ અને પ્રભાવશાળી બનાવવાનું અને એને લાભ માનવસમાજને વ્યાપક પ્રમાણમાં આપતાં રહેવાનું હતું. મતલબ કે તે, લેભિયાના ધનની જેમ, ધર્મને ગાંધી રાખવામાં નહીં પણ ધર્મની લહાણી કરવામાં માનનારા સંતપુરુષ હતા. અને ધર્મની લહાણી તા ત્યારે જ થઈ શકે કે જ્યારે ધર્મની અંદરનુ –એના પ્રાણુરૂપ–વિશ્વકલ્યાણુ કરવાનું શક્તિતત્ત્વ કુંઠિત થઈ ગયું ન હેાય. અને આ ત્યારે જ બની શકે કે જ્યારે એ ધર્મના વારસદારા-અનુયાયીઓ શક્તિશાળી અને પ્રભાવશાળી હાય. એટલે છેવટે તા અનુયાયીએની શક્તિ-અશક્તિ એ જ ધર્મની શક્તિઅશક્તિ બની રહે છે. પેટમાં ખાડા અને વરઘેાડા જુએ ભૂખ્યા પેટે ભજન કે ભગવાનની ભક્તિ કરી ’ એ પરાપદેશે જેવી અર્થ વગરની કે ન બની શકે એવી વાત હતી. આચાર્ય આ રહસ્ય બરાબર સમજ્યા હતા, અને તેવી જ એમણે એ નિશ્ચય કર્યો હતા કે સંઘ કે સમાજ હશે તેા જ ધર્મ ટકી શકશે, માટે એને ટકાવી ' પાંડિત્ય મહારાજ Jain Education International For Private & Personal Use Only અથવા > www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy