________________
૮૨
સમયદશી આચાય
સ્થાના આજે કેવાં વેરાન બની રહ્યાં હતાં ! અંતર વલેાવાઈ જાય એવુ એ દશ્ય હતું. જાણે પેાતાના હૃદયને પાછળ મૂકતા જતા હાય એમ આચાર્ય મહારાજ, દુભાતા દિલે, ભારે પગલે, ત્યાંથી પ્રયાણ કરી ગુરુકુલમાં આવ્યા. અને બધા રવાના થવા ટૂંકામાં ગાઠવાઈ ગયા.
શહેરમાં પંદર જેટલી ટૂંકા આવ્યાનું જાણીને બે હજાર જેટલા ગુડાએ નહેરની પાસે ભેગા થઈ ગયા. એમને ઇરાદે આચાર્ય મહારાજના કાફલાને લૂટી લેવાના હતા. આચાર્ય મહારાજને પણ આ સમાચાર મળ્યા. બધાંને થયું, અણીને વખતે આ નવું વિઘ્ન આવ્યું. ભગવાન કરે તે સાચું ! કૅપ્ટને દૂરખીન લગાવીને જોયુ તા વાત સાચી લાગી. એ આટલા મેટા કાફલાનું જોખમ લેવા તૈયાર ન હતા. એણે ટ્રાને થાભાવી દીધી અને બધાને નીચે ઊતરી જવાના હુકમ કર્યાં. હવે શું થશે ? બધા વિચારી રહ્યા, પણ એટલામાં, જાણે કઈ ગેખી સહાય મળતી હોય એમ, મિલિટરી સિપાહીઓની બે ટુકડીએ ત્યાં આવી પહેાંચી. એના કેપ્ટન શીખ સરદાર હતા. એમની સાથે એમની પત્ની હતી. એ જૈન સાધુને ઓળખતી હતી અને એમના તરફ આદર ધરાવતી હતી.
આ જૈન ગુરુએ છે; તે બહુ
<<
એણે પોતાના પતિને કહ્યું : પવિત્ર હેાય છે. '
છેવટે એ શીખ સરદારે બધાને પાકિસ્તાનની સરહદ પાર કરાવવવાની હિંમત દાખવી. અને પંદરે ટ્રકાના કાફલા એની રાહબરી નીચે રવાના થયા. અને પેલા તાાનીઓ નાસી ગયા.
ગુજરાનવાલામાં દાદાગુરુના સ્વર્ગવાસ બાદ પેાતાની નજર સામે જ સવત ૧૯૫૨માં ગુરુમ ંદિરના-સમાધિમંદિરને પાયા નંખાયા હતા. આને ૫૧ વર્ષ એ પુણ્યભૂ મિના સદાને માટે ત્યાગ કર્યો ! કવ્યની કેડીએ અને કુદરતની કરામતા સદાય અકળ રહી છે.
આખા સંધ સુખરૂપ અમૃતસર પહેાંચીં ગયા. સાધુચરત આચાર્યશ્રોનું તપ ફળ્યું. સમસ્ત સંધમાં આનંદ અને નિરાંતની લાગી પ્રવતી રહી.
મારું પજામ, મારું પજામ
એ વાતને સાત વર્ષ વીતી ગયાં. અત્યારે આચાર્ય મહારાજ પંજાબથી સેંકડા માઈલ દૂર મુંબઈમાં બિરાજે છે, પણ પામને પળ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org