________________
૪૮
તેહનઈ મતઈ તકશાસ્ત્રનઈ અનુસાર નવ નય અનઈ-- ત્રણિ ઉપનય છઈ. તથા-અધ્યાત્મ વાચ–અધ્યાતમ શેલીઈ નિશ્ચયનય વ્યવહારનયઃ ઇમ-ર. જ નય કહિ. ૬૨.
પહિલો દ્રવ્યારથ ના, દસ પ્રકાર તસ જાણે રે. શુદ્ધ અકર્મોપાધિથી, દ્રવ્યાર્થિક ધુરિ આણે રે.
૬૩. ગ્યાન. દ્રવ્યર્થનય ૧૪ પર્યાયાર્થિનય 2: નૈગમનય 3: સંગ્રહનય ૪ વ્યવહારનય પર જુસૂત્રનય ૬: શબ્દનય : સમભિરૂઢનય ૮: એવંભૂતનયલ એ–નવ નયનાં નામ તિહાં-પહિલે દ્રવ્યાકિનયાતેહના દસ પ્રકાર જાણવા. તે દ્રવ્યાર્થિકનયના દસભેદમાંહિ-યુરિ કહતાં પહિલા, અકર્મોપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિક મનમાંહિ આણો. “જાપતિઃ શુક્રવ્યાર્થિવ એ પ્રથમ ભેદ, ૬૩. એહ વિષય દેલાડઈ છઈ
૧૦ જિમ-સંસારી પ્રાણિઓ,
સિદ્ધસમોવડિ ગણિઈ રે. સહજભાવ આગલિં કરી,
ભવપર્યાય ન ગણિઈ રે. ૬૪. ગ્યાન. જિમ-સંસારી પ્રાણિયા સર્વ સિદ્ધસમાન ગણિઈ. સહજભાવ-જે શુદ્ધાત્મસ્વરૂપ, તે આગલિ કરીનઈ. તિહાં-ભવપર્યાય જે-સંસારના ભાવ, તે ન ગણિઈ-તેહની વિવક્ષા ન કરીઈ. એ અભિપ્રાય ઈ--ધ્યપ્રદઈ કહિઉં છઈ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org