________________
-શકિતભેદઈ વ્યવહિત સંકેત છઈ, તેમાટઈ–ઉપચાર. ઈમ-પર્યાયાકિનયની પણિ શકિતદ ઉપચાર, ભેદક અભેદનઈ વિષય જોડવા. ૫૮. - ફાઈક કઈ છઈ, જે-“એક નય એક જ વિષય ગ્રહઈ, બીજા નયનો વિષય ન ગઈ' તે દૂષઈ છઈ –
ભિન્ન વિષય નયગ્યાનમાં,
જે સર્વથા ન ભાઈ રે. તો સ્વતંત્ર ભાવઈ રહઈ,
મિથ્યાદૃષ્ટિ પાસઈ રે. ૫૯. ગ્યાન.
–નયજ્ઞાનમાં હિં, ભિન્ન વિષય કહતાં–નયાંતરનો મુખ્યાર્થ, સર્વથા કહેતાં–અમુખ્યપણુઈ પણિ, ન ભાસઈ તે સ્વતંત્ર ભાવઈ–સર્વથા નયાંતરવિમુખપણઈ, મિથ્યાદૃષ્ટિ પાસઈ રહઇ, એટલઈ-દુર્નય થાઈ, પણિ સુનય ન થાઈ; ઈમ–જાણવું. ૫૯. એહ વિશ પાવરાઈ
સમ્મતિમાં પણિ ધારે રે. ઈમ નથી સવિ સંભવઈ,
ભેદ-અભેદુર્પચારે રે. ૬૦. ગ્યાન ૦. એહ અર્થ વિરોપાવચાઈ, તથાસતિમાંહિં છઈ. ઈમ–ધારે. જાથા
दोहि वि णयेहि णोअं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसयपहाणतणेण अण्णुण्ण निरवेक्वा ॥ २१९५ ॥ ૧ પાઠાત્ર અભેદ ઉપચારે રે. ભાવે મૂળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org