________________
થાનિં જે માટિ ૨ વૃત્તિ પણિ માની છઈ. ઈહાં પણિ–મુખ્ય–અમુખ્યપણુઈ અનંતધર્માત્મક વસ્તુ જણાવવાનઇ પ્રજનઈ એક નયા શબ્દની ૨ વૃત્તિ માનતાં વિરોધ નથી.
અથવા, નયાત્મક શાસ્ત્ર-ક્રમિક્વાક્યક્રયાઈ પણિ એ અર્થ જણાવિઈ.
અથવા “વોઇ gવાવોલ ગાઈ ' . ઈમ–અનેક ભંગ જાણવા.
ઇમ-ગાનદષ્ટિ જગના ભાવ દેખિઈ. ૫૫. કહિએ અર્થ તેજ સ્પષ્ટપણુઈ જણાવઈ છ–
મુખ્યવૃત્તિ દ્રવ્યારા,
તાસ અભેદ વખાઈ રે. ભેદ પરસ્પર એહનો,
તે ઉપચારઈ જાણુઈ રે. પ૬. ગ્યાન. મુખ્ય વૃત્તિ કહતાંશકિત શબ્દાર્થ કહતો, જે દ્રવ્યાર્થનય, તે. તાસ કહતાં-દ્રવ્યઃ ગુણઃ પર્યાયનઈ અભેદ વખાણુઈ, જે માટઈ ગુણપર્યાયાભિન્ન મૃદ્રવ્યાદિકનઈ વિષયUર ઘટાદિપદની શકિત ઈ. એહને પરસ્પર કહતાં–મહેમાહિં, ભેદ છઈ, તે ઉપચાર કહિતાં–લક્ષણાઈ જાણ; જેમાર્ટિ-દ્રવ્યભિન્નકંબુગ્રીવાદિપર્યાયનઈ વિષઈ તે ઘટાદિપદની લક્ષણ માનઈ. મુખ્યાર્થબાધઈ મુખ્યાર્થસં. બંધઈ તથા વિધવ્યવહારપ્રજન અનુસરીઃ તિહાં-લક્ષણાપ્રવૃત્તિ દુર્ઘટ નથી. પ૬.
પાઠાવે છે. ગોધરાજે લાવો કર્થ-sto .વિષયઘટા ભા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org