________________
ભિન્ન અવાચ્ય વસ્તુ તે કહઈ,
સ્વાત્કારનઈ બંધિ રે. પર. શ્રુત૦. પ્રથમ પર્યાયાથે કલ્પના, પછઈ દ્રવ્યર્થ કલ્પના વિચારતાંઈમ-વિવફાઈ એકદા ઉભયનયાપણા કરિઈ, તિવારઈ-ભિનેઃ અવકતવ્ય કથંચિતઃ ઇમ કહિઈ. [૫]. ૫૨.
- ૧૩ દ્રવ્યારથ: નઈ ઉભય ગ્રહિયાથી,
અભિન્ન: તેહ અવાઓ રે.. ક્રમ યુગપતઃ નય ઉભય ગ્રહિયાથી, ભિન્ન અભિન્ન અવાએ રે. ૫૩. શ્રુત૦.
પ્રથમ દ્રવ્યાર્થકલ્પના, પછઈ -એકદા ઉભયનયાપણા કરિઈ, તિવારઈ-કથંચિત અભિન્ન અવકતવ્ય ઈમ કહિઈ. [૬]. અનુક્રમઈ–૨.નયની પ્રથમ અર્પણ પછઈ–૨.નયની એકવાર અર્પણ કરિઈ તિવારઈ–કથંચિત ભિન્ન: અભિન્ન અવકતવ્ય ઇમ કહિઈ. [૭]. એ ભેદભેદ પર્યાયમાંહિ સપ્તભંગી જોડી. ઇમ– સર્વત્ર જોડવી. ૫૩.
શિષ્ય પુછઈ છ“જિહાં–રજ નયના વિષયની વિચારણા હેઇ, તિહાં–એક એક ગણ-મુખ્યભાવઈ સપ્તભંગી થાઓ, પરિણજિહાં–પ્રદેશ પ્રકાદિ વિચારઈ સાતઃ છઃ પાંચઃ પ્રમુખ નયના ભિન્ન ભિન્ન વિચાર હેઇ, તિહાં અધિક ભંગ થાઈ, તિવારસપ્તભંગીને નિયમ કિમ રહઈ?”
પાઠ૦ ૧. ભિન્ન-તે જુદો. ૨. અવક્તવ્ય-કહવાયોગ્ય નહીં. પાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org