________________
એ ઢાલઈદ્રવ્યઃ ગુણઃ પર્યાયને ભેદ દેખાડયો. હિવઈત્રીજઈ ઢલઈ–એકાંતિ જે ભેદ માંનઈ છઈ, તેહનઈ અભેદપક્ષ અનુસરીનઈ દૂષણ દિઈ ઈ
ઢાલ-૩ જી. ( પ્રથમ ગોવાલણ તણુઈ જી. એ દેશી. રાગ-જયસિરી. )
એકાંતિ જે ભાષિઈ છે,
દ્રવ્યાદિકન રે ભેદ. તે પરદ્રવ્યપરિ હુઈ જી,
ગુણગુણિભાવ ઉછેદ રે. ૨૬.
ભવિકા ધારે ગુરુઉપદેશ, દ્રવ્યાદિકને-દ્રવ્યઃ ગુણઃ પર્યાયને જે એકાંત ભેદ ભાષિ, તે પારદ્રવ્યનઈ પરિ સ્વદ્રવ્યનઈ વિષે પણિ ગુણ-ગુણિભાવને ઉચ્છેદ થઈ જાઈ. જીવદ્રવ્યના ગુણ જ્ઞાનાદિક, તેહનો ગુણ જીવ દ્રવ્ય,પુદ્ગલ દ્રવ્યના ગુણરૂપાદિક ગુણ પુદ્ગલ દ્રવ્ય એ વ્યવસ્થા છઈ-શાસ્ત્ર પ્રસિદ્ધ ભેદ માનતાં તે લેપાઈ. જવદ્રવ્યનઈ પુદગલગુણર્યું જિમ ભેદ છઈ, તિમ-નિજ ગુણસું પણિ ભેદ છે, તે “એહને એહ ગુણી, એહના એહ ગુણ એ વ્યવહારને વિલેપ થઈ આવઈ, તે માટઇ-દ્રવ્યઃ ગુણઃ પર્યાયને અભેદ જ સંભવઈ. એહ-અભેદનયને ગુરુને ઉપદેશ–ભણીનઈ–ભવ્ય પ્રાણી ધારે. ૨૬
વલી અભેદ ઊપરિયુકિત કહઈ છઈદ્રવ્યઈ ગુણઃ પર્યાયને જી.
છઈ અભેદ સંબંધ.
જિમ . જે માનતા તેલ પાણી પુગલ દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org