________________
૧
૧૪
એક–અનેકરૂપથી ઇ િપરિ,
ભેદ પરસ્પર ભાવેા રે.
આધારાધેયાદિકભાવિ,
ઈમ જ ભેદ મનિ ચાવા રે. ર૩. જિન,
એણિ'પરિ' દ્રવ્ય એક ગુણ-પર્યાય અનેકઃ એ રૂપઈ પરસ્પર ક-માંઢામાંહિ ભેદ, ભાવા—વિચારા,ઇમ જ-આધાર: આધેયઃ પ્રમુખ ભાવ ૩૦-વભાવ, તેણુઇ' કરી મનમાંહિ યાવા, જે માટિપરપરઅવૃત્તિધર્મ પરરપરમાંહિ ભેદ જણાવઇ. ૨૩ તેહિ જ વિવરી દેખાડઈ થઈ
૧૫
દ્રવ્ય આધાર ઘટાદિક દીસઇ,
ગુણ: પર્યાયઃ આધેયા રે.
રૂપાદિક અકેદ્રિયગાચર,
દાહિ ઘટાદિક વેઆ રે. ૨૪. જિન.
Jain Education International
દ્રવ્યઃ ઘટાદિક આધાર દીસઇ છઈ; જે માટઈ -“ એ ધટઇ રૂપાદિક ” ઈમ-જાણીઈ છઇ. ગુણ:પર્યાયઃ રૂપ-રસાદિક,નીલ-પીતાક્રિક આધેય--દ્રવ્યઊપરિ રહિયાં. ઇમ-આધારાધેયભાવઇ દ્રવ્યથી ગુણ:પર્યાયનઇ ભેદ છઈ. તથા-રૂપાદિક ગુણ:પર્યાયઃ એક ઇન્દ્રિયગાચર ક૦-વિષય છઈ. જિમ-રૂપ ચક્ષુરિદ્રિયઇં જ જણાઈ, રસ, તે રસનેન્દ્રિયના જઃ ઈત્યાદિક.અનઈં ધટાદિકદ્રવ્ય છઈં, તે દાહિ -ચક્ષુરિન્દ્રિયઃ અન-રપ નેન્દ્રિયઃ એ ૨ ઇન્દ્રિયઈ કરીનઇ જાણા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org