________________
ઉપકાર ન હોઈ.” તે શંકા ટાલવાનાં “વ્યાદિ જ્ઞાન જ શુકલધ્યાન દ્વારઈ મેલ કારણ, માટિ ઉપાદેય છઈ, ”—ઈમ કહઈ છ–
દ્રવ્યાદિકચિંતાઈ સાર,
શુકલધ્યાન પણિ લહિઈ પાર. તેમાટિ એહજ આદર
સદગુરુ વિણુ મત ભૂલા ફરો. ૬ દ્રવ્યાદિકની ચિંતાઈ શુકલધ્યાનને પણિ પાર પાભિઈ, જેમાટિં–આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયભેદ ચિંતાઈ શુક્લધ્યાનને પ્રથમ ભેદ હોઈ, અનઈ–તેની અભેદચિંતાઈ દ્વિતીય પાદ હેઈ, તથા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનાઈ “સિદ્ધસમાપત્તિ હેઈ, તેતે શુકલધ્યાનનું ફલ છઈ. प्रवचनसारेऽप्युक्तम्जो जाणदि अरिहंते दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥ १.८०. ॥
તેમાર્ટિ-એહ જ દ્રવ્યાનુગ આદરો, પણિ-સદ્ગુરુ વિના વિમતિકલ્પનાઈ ભૂલા મ ફિરો. ૬
જ્ઞાન વિના ચારિત્રમાત્રિ જે સંતુષ્ટ થાઈ છઈ, તેહનઈ શિક્ષા કહઈ છ –
એહને જેણુઈ પામિએ તાગ,
ઘઈ એહને જેહનઈ રાગ;
પાઠા પાદ. ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org