________________
ર૭૬ તારવા અને છેતરવા માટે લાકડાનું અને ભયંકર કોણે બનાવેલ છે. (વાળા એટલે ભયંકર અને લાકડામાંથી) એ લુચ્ચાનું લક્ષણ છે. પૃષ્ઠ ૧૭૪.
સૌભાગ્ય નામ કર્મના ઉદયથી માણસ સર્વ લેકને વહાલો લાગે છે” એ શાસ્ત્ર વચનથી.
સરિમંત્રના આરાધક હોવાથી. પૃષ્ઠ ૧૭૫.
ગીત=મહાપુરૂષોએ કહેલ. તેને બરાબર સમજે, તે ગીતાર્થો. ગીત એટલે અહીં શાસ્ત્રાભ્યાસ સમજો.
૨૭૭. જ્ઞાનદિગુણે વડે યુક્ત હેય, તે મહાપુરૂષ કહેવાય. એક ગુરૂના શિષ્ય હોવાથી.
શ્રી ભગવાનની વાણી બહુ લાંબા કાળ સુધી જયવંતીવાઁ” એ આર્શીવાદ વચન છે.
ઉચિત પદાર્થોનું વ્યાખ્યાન કરતી વખતે જેની ખુબી સાંભળવા યોગ્ય છે. એવી આ જ્ઞાની લોકોને હિતકારી ભાવનારૂપી ફુલવાડી છે.
તેમાંનાજ ધ્યાનરૂપી ઉત્તમ કુલ વડે જિનેશ્વર પરમાત્માની વાણીરૂપી દેવના ચરણની પૂજા રજ રજ હે
દોની શ્રેણુઓ વડે નમસ્કાર કરાયેલા તત્વાર્થની દેશના આપનારા શ્રી તીર્થંકર પરમાત્માને નમસ્કાર કરીને આ દ્રવ્યગુણ પર્યાયના રાસ નામના પ્રબંધની લોક ભાષામાં જ નાની વ્યાખ્યા ૩૫ (ટબાર્થ) કરું છું.
[કઈ કઈ સ્થળે વખતને અભાવે કે પુસ્તકને અભાવે પ્રત્યે જોવામાં આવેલ નથી. અને તેથી જેનો અર્થ બરાબર કરવામાં નથી આવેલે ત્યાં (૧) ચિન્હ મુકવામાં આવેલ છે.]
માપ્રતિમાં રિનોવેત્તિ પછી નીચે પ્રમાણે લખેલું છે. તે રહી જવાથી અત્રે આપેલ છે.
હિંદૂત્ર-સુતારાનૈનેન્ટ-જ-અમે () મારા [ ] શુ પક્ષે શ્રીમमाख्य-विंदरे सप्तम्या कर्मवाटयां अर्कवारयुतायां लिखितं टबार्थ पूर्णकृतं [पूर्णीकृतम् पं. ऋद्धसारेण श्री चिन्तामण्योपाश्रये खरतर गच्छे. शुभं भूयात्.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org