________________
' ર૭૫ આવશ્યક ગાથા - | દર્શન પક્ષને શ્રાવક ચારિત્રથી ભ્રષ્ટ હેય, અને મંદ ધાર્મિક હોય, અને પરલોક કક્ષામાં દર્શન અને ચારિત્રને પક્ષપાતી હેય. એ વચનથી જ્ઞાનનો પ્રધાનપણે આદર કરવા. પૃષ્ઠ ૧૬૮.
“ જ્ઞાન એ ખાસ મોક્ષ છે” એ વચનથી. - વિદ્વાનપણું અને રાજાપણું કયાંય સરખું નથી, રાજા સ્વદેશમાં પૂજાય છે, અને વિદ્વાન સર્વે ઠેકાણે પૂજા પામે છે.
ધોળા વાળ આવી જવા છતાં જ્ઞાનાભ્યાસ ચાલુ રાખવો જોઈએ, ધનવાળા ત્યાં પહોંચી શક્તા નથી કે જ્યાં જ્ઞાનિઓ પહોંચી શકે છે. પૃષ્ઠ ૧૬૯. * જે કે વિશેષ બુદ્ધિશાળીએ કાવ્ય સંસ્કૃત ભાષામાં રચવું જોઈએ, તોપણ તે લોકભાષાના રસનેયે શોખીન છું;
જે દેવોની પાસે ઉત્તમ અમૃત હોય છે, છતાં તેઓને દેવાંગનાઓના ઓષ્ઠ રસ પીવાને શેખ હેાય છે.
વળી ચારિત્રની ઈછાવાળા બાળક સ્ત્રી મંદ અને અજ્ઞાન મનુષ્યોના ઉપર કૃપા કરીને તત્વજ્ઞ પુરૂષોએ સિદ્ધાન્તને પ્રાકૃત ભાષામાં ગુચ્યો છે. પ્રકૃતિ તે સંસ્કૃત, તેમાંથી ઉત્પન્ન થયેલ, તે પ્રાકૃત, એવી વ્યુત્પત્તિ અહીં સમજવી. પૃષ્ઠ ૧૭૦.
શ્રી ભગવાન ઋષભદેવ પ્રભુએ બ્રાહ્મીપુત્રીને જમણે હાથે ઉપદેશ આ માટે તે “બ્રહ્મણી” એમ કહેવાય છે. પષ્ટ ૧૭૨.
જ એ હૃદયમાં હોય તો ખરી રીતે પરમાત્માજ હૃદયમાં છે, એમ સમજવું. અને પરમાત્મા હૃદયમાં હોય તો પછી સર્વ ઈષ્ટની સિદ્ધિ ચોક્કસ જ સમજવી. એ ઉત્તમ ચિંતામણિ રત્ન છે, તેણે કરીને સમતારૂપી રસની પ્રાપ્તિ થાય છે. તેજ યોગીઓની માતા કહેવામાં આવે છે, અને મેક્ષ તેનું ફળ છે.
સમાપત્તિનું લક્ષણ આ પ્રમાણે છે--
જેની વૃત્તિઓ ક્ષીણ થયેલ હોય, એવા ઉત્તમ મણિની માફક ઉત્તમ પુરૂષને ચોક્કસ તેમાં પરમાત્મામાં-દ્રવ્યાનુયોગમાં પ્રવેશ હોવાથી અને તેને પરમાત્માનું પિતામાં મિશ્રણ હોવાથી સમાપતિ કહેલી છે. (?) પૃષ્ઠ ૧૭૩. લુચ્ચાનું લક્ષણ.
ઉલટું ચાલનારું હેડકું અને લુચ્ચાઓની જીભ એ બેય લોકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org