________________
૨૬૮
૫૭ ૧૧૧.
ભગવાન ! કેટલા દ્રવ્યો કહ્યા છે?”
ગૌતમ! છ દ્રવ્યો કહ્યા છે ધમસ્તિકાયથી માંડીને અદ્ધા સમય સુધી પૃષ્ઠ ૧૧૨.
તે ગાથા આ પ્રમાણે છેદ્રવ્યને વર્તનાદિરૂપ જે પર્યાય, તે કાલ.
અથવા જે કાળને હેમંતવાદિ ધર્મ લેકમાં પ્રસિદ્ધ છે, તે કાળ સંબધી ધર્મ, તે કાળધર્મ.
આકાશ અવગહના માટે છે, અને તેથી જુદી નહીં એવી દિશાની દ્રવ્ય તરીકે ગણના નકામી છે. એ પ્રકારે અનુછેદથી તે બે પણ છે. તે બે શિવાયનું બીજુ કહેવામાં આવેલ છે (?)
તેથી કાલચેત્યેક એ સૂત્ર દ્વવ્યાર્થિક નયની અપેક્ષાને ગૌણ રાખીને મૂકવામાં આવેલું છે. એમ સૂમબુદ્ધિથી વિચારવું. પૃષ્ઠ ૧૧૩.
દ્રવ્ય સંગ્રહમાં રનના ઢગલાની માફક અસંખ્ય કાળાણુ દ્રવ્ય છે. તે પાઠ આ પ્રમાણે છે
લોકાકાશના પ્રદેશોમાં પદાર્થોના પરિવર્તન માટે મુખ્ય જુદા જુદા જે કાલાણુઓ છે, તે કાળ કહેવાય છે. પૃષ્ઠ ૧૧૫.
છ જ દ્રવ્ય છે. પૃષ્ઠ ૧૧૬.
કાળ મુખ્ય છે” એટલે કે-એન-અનાદિકાળથી અપ્રદેશત્વ વ્યવહારનો નિયામક ઉપચારને વિષય છે.
આથીજ-જેઓ “મનુષ્ય ક્ષેત્રમાં જ કાળ દ્રવ્ય છે.” એમ કહે છે, તેઓને પણ-મનુષ્ય ક્ષેત્ર યુક્ત આકાશાદિમાં કાળ દ્રવ્યોનો જ ઉપચાર કરીને જ કામ લેવું પડશે. બીજે આધાર નથી, ”
આ ચર્ચા પણ દિશામાત્ર જ અહીં કરી છે.
રસ-રૂપ–ગંધ રહિતઃ અવ્યક્તઃ ચેતના ગુણવાળ; શબ્દરહિત અનુમાનથી જાણી શકાય તેવા અને અક્કસ આકારવાળા જીવને સમજ. પૃષ્ઠ ૧૧૮.
સાથે ઉત્પન્ન થયેલા ધર્મો તે ગુણ. અને અનુક્રમે ઉત્પન્ન થયેલા ધર્મો તે પર્યા.
“ દ્રવ્યપણું જે ગુણ થાય, તે રૂપાદિની માફક તેમાં વધારો ઘટાડે થવું જોઈએ.” એ પ્રશ્ન નકામો છે. બીજાના મતે પણએકત્વાદિ સં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org