________________
પર
અમલદારા વિગેરે પણુ એ તરફ દારાય. એવા લેાકા ખાસ અમલદાર બને, કેટલાક વ્યામૂઢ ધર્મગુરુઓ પણ મનથી તેા દ્વારાયા ઢાય, એટલે પ્રજાને કેટલાક ભાગ પણુ દ્વારાયજ.
માટે સખ્યા વધારવાની ધમાધમમાં પડવું એટલે “ વંશવારસાથી અસ્થિમજ્જા-ચુસ્તાની સંખ્યા ગુમાવવી, તે અચુસ્તાની અશ્રુવ સખ્યા ઉમેવી.” સગવડીયા દૃષ્ટિથી ધર્મમાં દાખલ થયેલા ખીજેથી સગવડ મળે, તા બીજે ચાલ્યા જાય, એ પણ સ્વાભાવિક છે.
એમ થેાડા પણ ચુસ્ત રહેતા શા વાંધા ? એ પ્રશ્ન વિચારવા જેવા છે. વાંધા એ છે કે બહુમતીવાદ એવા છે, કે પછી તેમાં લઘુમતી કાયદેસર ટકી શકે નહીં. રાજસત્તાએ અને રાષ્ટ્રા પણ બહુમતીને ટેકો આપવાના. લઘુમતી એટલે કાંઇ નહીં, એવા અથ થાય, એટલે તે તે ધર્માંના ચુસ્તાને પણ પાતપેાતાના ધમ છેડવા પડે અથવા મહા મુશ્કેલથી ધર્મ પાળી શકે. તે તે ધર્મીના સારા તત્ત્વા એકઠાં કરીને નવા વિશ્વષમ ઉત્પન્ન થાય તે પછી તેમાં વાંધે શે ?
જો કે તેતે ધર્મ વાળાઓને આકર્ષવા તે તે ધર્માંના સારા તાનું પ્રથમ મિશ્રણ કરવામાં આવશે. પહેલા તે એવી રીતે સુતત્ત્વામય નવા ધ ઉત્પન્ન થતા લાગશે, પશુ આખર એ તત્ત્વા ભેળવેલા તા હશે મુખ્ય ખ્રીસ્તી ધર્માંમાંજ. એટલે પાછળથી તેનેજ મુખ્ય કરી નાંખવાના છે.
અને દેવ તા ઇસુ ખ્રીસ્તજ સગુણસપન્ન તરીકે, આરાધ્ય તરીક ઠરાવવાના છે. એટલે એ બધા તત્ત્વા સાથેતેા પણ મુખ્ય તે। ખ્રીસ્તી ધર્મજ વિશ્વધર્મ તરીકે રાખવાના નિય ઉપર તેઓ મક્કમ છે. તેના પ્રચારના અંગ તરીકે આકર્ષવા માટે વચલી અનેક યેાજના જો કે તે સ્વીકારશે, પણ તે માત્ર પ્રચારના અંગ તરીકેજ હશે. કેળવણી ફેલાવવા માટે રાજાઓનું રાજાના માતા પિતાનું, ધર્માંવાળા દેવાનું નામ જોડીને તે તે સંસ્થાએ નીકળી, પણ કામ તે। સૌ સરકારની નીતિ પ્રમાણે જ કરે છે, પછી તે શ્રી કૃષ્ણવિદ્યાલય હાય, કે મહાવીર વિદ્યાલય હાય, કે સયાજી વિદ્યાલય હાય, કે નંદકુંવરબા શાળા કે મેાંધીબા કન્યાશાળા હાય, જે નામ હેાય તે ભલે હેાય, પણ્ સર્વાંની કાર્યદિશા ા પરદેશી નીતિ પ્રમાણે સ્થપાયેલી યુનિવર્સીટીએ નક્કી કર્યો પ્રમાણેજ હાય છે.
માટે ૮ તેમને સમજાવીએ. દુરૂપયોગ કરવાના છે.
આપણા ધર્મના સારા તત્ત્વા તેએ એ વિચાર પણ ખાટા છે.
""
Jain Education International
સમજવા માંગે છે, માટે કેમકે, તેને ભવિષ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org